Ahmedabad: નરોડાની ગૌશાળામાં ગાયોની દુર્દશાનો વીડિયો વાઇરલ, ગૌ રક્ષકોમાં રોષ
અમદાવાદ(Ahmedabad)ના નરોડાની ગૌશાળામાં ગાયોની અવદશાનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં પાંજરાપોળની (Panjrapol) ગૌશાળાનાં દ્રશ્યો મનને વિચલિત કરી દે છે. સાંકડી જગ્યામાં ગીચોગીચ ગૌવંશને રાખતા અનેક ગાયો ઈજાગ્રસ્ત હાલતમાં છે. ખાનગી…