‘એમ્પુરાણ’ ફિલ્મ રિલિઝ થયા બાદ હિન્દુ સંગઠનનો વિરોધ, ગુજરાત રમખાણોની વાત, રાજકારણ ગરમાયું | L2: Empuraan
L2: Empuraan: મલયાલમ સુપરસ્ટાર મોહનલાલની નવી ફિલ્મ L2: એમ્પુરાણ રિલીઝ થઈ ત્યારથી જ રાજકીય વિવાદમાં ફસાઈ છે. 2002ના ગુજરાત રમખાણો અને કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગનો દર્શાવવાનો ફિલ્મ પર આરોપ છે.…