AHMEDABAD: બોર્ડની પરીક્ષા શરુ થાય તે પહેલા સારથી એપ મદદરૂપ, DEOએ શું કહ્યું?
ફેબ્રુઆરીમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજવાની છે. ત્યારે પરિક્ષામાં મુંઝવણ અનુભવતાં વિદ્યાર્થીઓ માટે ઉકેલ શોધાયો છે. જેથી વિદ્યાર્થીઓમાં રહેલો ડર દૂર થશે. વર્ષ 2022થી…