રાજ્યમાં વહીવટી વિભાગે GAS કેડરના 11 અધિકારીઓને આપી બઢતી
રાજ્યમાં વહીવટી વિભાગે GAS કેડરના 11 અધિકારીઓને આપી બઢતી રાજ્યમાં GAS કેડરના 11 અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. જેમાં ગાંધીનગરના સહાયક વિકાસ કમિશનર એસ.ડી. મોઢ, ગાંધીનગરના વિશેષ જમીન સંપાદન અધિકારી…