અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાની સોનાની બુટ્ટી ચોરનાર વોર્ડ બોયની ધરપકડ
ઉત્તર પ્રદેશના શામલી જીલ્લામાં બનેલી માનવતાંને શર્મશાર કરતી ઘટના. મૃત મહિલાની સોનાની બુટ્ટીઓ ચોરતો વોર્ડ બોય સીસીટીવીમાં કેદ થયો હતો. Dead woman’s gold earrings stolen । ઉત્તર પ્રદેશના શામલી જીલ્લાની…