મનસુખ વસાવાએ આદિજાતિ વિકાસ મંડળની બેઠકનો બહિષ્કાર કર્યો, ગેરરિતીના કર્યા આક્ષેપ
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આદિજાતિ વિકાસ મંડળની બેઠકનો પત્ર લખી બહિષ્કાર કર્યો છે. આજે ભરૂચ જિલ્લા સાંસદના કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 અંતર્ગત જિલ્લા આદિજાતિ વિકાસ…