ત્રીજીવાર બાળકીને જન્મ આપતાં પત્ની પર પેટ્રોલ છાંટી સળગાવી, જુઓ ક્યાંની છે ઘટના?
મહારાષ્ટ્રના પરભણી જીલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. ત્રીજી પુત્રીના જન્મ બાદ પતિએ પત્ની પર પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દીધી છે. આ ઘટનામાં મહિલાનું મોત થયું છે. પોલીસે આરોપી પતિની…