Narmda: પોલીસમાં બે કેટેગરી, એક પગાર લઈ નોકરી કરે, બીજા ભાજપની ચમચાગીરી કરે: ચૈતર વસાવા
Narmda: ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને નર્મદા પોલીસ આમને સામને આવી ગયા છે. ચૈતર વસાવાએ અને નર્મદા પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ચૈતર વસવાએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા…