Ahmedabad: નરોડામાં લિફ્ટ તૂટી, ફસાયેલી મહિલાઓએ ચીસાચીસ કરી, જાનહાનિ ટળી
Ahmedabad: અમદાવાદના નરોડા વિસ્તારમાં આજે લિફ્ટ તૂટી પડી હતી. લિફ્ટ ત્રીજા માળેથી સીધી બેઝમન્ટમાં જઈ પછડાઈ હતી. એકાએક મહિલાઓએ ચીસો પાડતાં લોકો દોડી આવ્યા હતા. અને લીફ્ટને તોડી મહિલાઓ, બાળક…