અમદાવાદનો આ બ્રિજ બનાવવામાં તંત્રએ વેઠ ઉતાર્યો, આ છે વિકાસ? વાંચો તંત્રની ઘોર બદરકારીનો અહેવાલ!

  • Gujarat
  • December 19, 2024
  • 0 Comments

અમદાવાદ શહેરમાં 80 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો નવો બ્રિજ નકામો બન્યો છે. કારણ કે બ્રિજ જ્યા પૂર્ણ થાય ત્યા સામે જ દિવાલ છે. જેથી રસ્તો ખૂબ જ સાંકડો થઈ ગયો છે. જેથી વાહનચાલકોને આ બ્રિજ પરથી નિકળવું અઘરું પડી શકે છે.

ઘુમા-શિલજને જોડતો ઓવરબ્રિજ જ્યારે બની રહ્યો હતો ત્યારે વાહનચાલકોને આશા હતી કે હવે ઘુમા-શિલજમાં આવવા-જવા માટે કોઈ મુશ્કેલી નહીં પડે. જો કે તેમની આશા પર પાણી ફરી વળ્યું છે.

છેલ્લાં 6 વર્ષથી ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. રેલવે ઓવરબ્રિજની મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ હવે જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ઓવરબ્રિજના ઉદ્ઘાટનના સમયે જ બ્રિજની અધૂરી કામગીરી અટકી પડી છે.

શિલજ તરફ જવા માટે બ્રિજ પૂરો થાય તે પછી દીવાલ છે. આગળ જવાનો કોઈ રસ્તો જ નથી. પરિણામે વાહનો કેવી રીતે અવરજવર કરશે તે પ્રશ્ન છે. બ્રિજ પૂરો થયા બાદ 10-12 ફૂટનો સાંકડો રસ્તો છે, જેથી બ્રિજ પરથી શિલજ તરફ વાહનો કેવી રીતે જશે તેવા સવાલો પેદા થયા છે. ઔડા અને મ્યુનિસિપલ કૉર્પોરેશનને બ્રિજ બનાવવામાં વેઠ ઉતાર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

હવે આ બ્રિજનું કામ ક્યારે અને કેવી રીતે પૂર્ણ થશે અને તેના શું નિકાલ કરાશે તે સવાલો ઉભા થયા છે.

Related Posts

Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 4 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 5 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 4 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

  • August 11, 2026
  • 5 views
NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

  • August 11, 2026
  • 5 views
Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

  • August 11, 2026
  • 4 views
UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?