Viral Video: લગ્નમાં કપલને રોલો પાડવો ભારે પડ્ચો, ફોટોશૂટના ચક્કરમાં મજાકનો શિકાર બન્યા

  • Others
  • June 16, 2025
  • 0 Comments

Viral Video: હાલ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ડરામણો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કપલ ગળામાં અજગર રાખીને ફોટોશૂટ કરાવતું જોવા મળે છે. આ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કપલ અજગરનું મોં સામે આવતાં જ ખૂબ ડરી ગયું છે, છતાં તેઓ કેમેરા સામે પોઝ આપવાનો પ્રયાસ કરે છે. બંનેના ચહેરા પર ડર સ્પષ્ટપણે દેખાય છે, ખાસ કરીને છોકરીનો ચહેરો ડરેલો દેખાય છે. પછી અચાનક કપલ નીચે પડી જાય છે.

અજગર સાથે ફોટોશૂટ ખતરનાક

અજગર છોકરા અને છોકરીના ગળામાં લપેટાય છે, જો કે છોકરીના મોં સામે અજગર આવતાં જ તે ખૂબ જ ડરી જાય છે. કપલ નીચે પડી જાય છે. છોકરી ખૂબ જ ગભરાઈ જાય છે અને જોરથી ચીસો પાડવા લાગે છે. તેના ચહેરા પર ડર અને ગભરાટ એટલો બધો છે કે એવું લાગે છે કે તેનો શ્વાસ બંધ થઈ ગયા હોય. છોકરો પણ ડરી જાય છે, પરંતુ છોકરીની ચીસો વાતાવરણને વધુ ભયાનક બનાવી દે છે. આ દરમિયાન એક વ્યક્તિ ઝડપથી દોડીને અજગરને ઉપાડીને બ્રીફકેસમાં બંધ કરી દે છે. આ વીડિયો ક્યાનો છે તે સામે આવ્યું નથી. જોકે, The Gujarat Report આ વાયરલ વીડિયોની પુષ્ટિ અને સમર્થન કરતું નથી.

વપરાશકર્તાઓએ શું કહ્યું?

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ‘edgars_show’ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે અને તેના પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા યુઝર્સ કહે છે કે ખતરનાક પ્રાણીઓ સાથે ફોટોશૂટ કરવું બિલકુલ સલામત નથી. કેટલાક લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું જાહેર સ્થળોએ આવા જોખમી સ્ટંટ કરવાની મંજૂરી આપવી જોઈએ? જ્યાં ઘણા દર્શકોએ દંપતીની હિંમત પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે, તો કેટલાક લોકોએ તેની હાલત જોઈને છોકરી પ્રત્યે સહાનુભૂતિ પણ વ્યક્ત કરી છે.

 

આ પણ વાંચો:

Mainpuri Case: ભાજપ મહિલા નેતાના વ્યભિચારી પુત્રના 130 અશ્લીલ વીડિયો વાયરલ, યુવતીએ નોંધાવી ફરિયાદ

Rajkot: 150 ફૂટ રીંગ રોડ પર જાહેરમાં મારામારી, વીડિયો વાયરલ

Ahmedabad plane crash: બીજું બ્લેક બોક્સ મળ્યું, તપાસ સમિતિની પ્રથમ બેઠક આજે

Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

મહારાષ્ટ્ર સરકાર ઔરંગઝેબની કબર આવેલી છે તે શહેરનું નામ બદલી નાખશે | Maharashtra | Aurangzeb Tomb

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Ahmedabad Plane Crash: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું DNA થયું મેચ, હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Israel Iran War: ઈરાને રાતોરાત ઈઝરાયલમાં મચાવી તબાહી, અનેક શહેરોમાં વિસ્ફોટ, જાણો કેટલું નુકસાન થયું

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

 

Related Posts

plastic polythene: તમે જે પોલિથીનમાં શાકભાજી લાવો છો તેનાથી થઈ શકે છે કેન્સર જેવા ઘાતક રોગ
  • July 5, 2025

plastic polythene: પ્લાસ્ટિકનું નામ સાંભળતાની સાથે જ આપણને બધે જ પોલીથીન દેખાય છે. કરિયાણાની દુકાનોથી લઈને શાકભાજી વેચનારાઓ સુધી અને ફૂડ પેકેજિંગથી લઈને બજાર સુધી, બધે જ પોલીથીનનો ઉપયોગ થાય…

Continue reading
Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?
  • May 9, 2025

Share Market: આજે એટલે કે શુક્રવાર, 9 મેએ અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ 900 પોઈન્ટ (1.14%) ઘટીને 79,400 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

  • August 5, 2025
  • 5 views
Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • August 5, 2025
  • 3 views
Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 12 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 27 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 28 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 16 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ