PM મોદીની રગોમાં લોહીની જગ્યાએ ગરમ સિંદૂર કેમ વહે છે?, જુઓ વીડિયો

Sindoor In PM Modi’s body: ઓપરેશન સિંદૂરનો જશ લેવામાં PM મોદી જરાય ખચકતાં નથી. રાજસ્થાનમાં મોદીએ પોતે સ્વીકાર્યું કે છે કે મારી રગોમાં લોહી નહીં પણ ગરમ સિંદૂર વહે છે. જો કે આ સ્ક્રિપ્ટ કોઈ પાસે લખાવેલી હોય તેવું લાગે છે, કારણ કે માણસની રગોમાં સિંદૂર કેવી રીતે વહી શકે. માણસની શરીરમાં થોડું પણ સિંદૂર જતું રહે તો મોટી આડ અસર થતી હોય છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની રગોમાં ગરમ સિંદૂર વહેતું હોવાનું સ્વીકાર્યું છે. માણસમાં તો લોહી વહે છે સિંદૂર કેવી રીતે વહી શકે. શું મોદી માણસ નથી?.

વડાપ્રધાને શું આવી સ્ક્રિપ્ટો લખવા માટે રાઈટર રાખ્યા છે. મોદી ખોટી સ્ક્રિપ્ટો લખાવી લોકોને ભ્રમિત કરવાનું કામ કેમ કરી રહ્યા છે. લોકોને જુસ્સો આ રીતે ન આપી શકાય. ખોટા ખોટા ભાષણ કરી કેવી રીતે લોકોને ઉશ્કેરી શકાય. પાકિસ્તાનમાં રહેલા આતંકીઓના ખાતમો કરવો જોઈએ. પહેલગામ હુમલાના આતંકીઓ હજુ સુધી પકડાયા નથી. તો એક મહિનો  થઈ ગયો છતાં મોદી સરકાર આતંકીઓને ઝડપી શકી નથી. શું વિશ્વગુરુ મોદી કોઈ દેશની મદદ ન લઈ શકે. સેટેલાઈટની સુવિધા છે. અન્ય દેશો પાસે મોટી ટેક્નોલોજી છે. તેમની મદદ માગી કેમ આતંકીઓ શોધાયા નહીં?

સિંદૂર શું છે?

સિંદૂર એ એક પરંપરાગત લાલ રંગનો પાવડર છે, જે ભારતીય સંસ્કૃતિમાં ખાસ કરીને હિન્દુ પરંપરામાં વિવાહિત મહિલાઓ દ્વારા પોતાના માથા પર લગાવે છે. આધુનિક સિંદૂર સામાન્ય રીતે મર્ક્યુરી સલ્ફાઈડ (HgS) અથવા કૃત્રિમ રંગદ્રવ્યો (synthetic dyes) નો બનેલો હોય છે, જેમાં લાલ રંગ આપવા માટે રાસાયણિક ઘટકો હોય છે. પરંપરાગત સિંદૂરમાં મર્ક્યુરી (પારો) નો ઉપયોગ થતો હતો, જે ઝેરી હોય છે, જ્યારે આજે ઘણા કૃત્રિમ વિકલ્પો ઉપયોગમાં લેવાય છે.

માણસના શરીરમાં સિંદૂર જાય તો શું થાય?

સિંદૂર એક ઘન પાવડર છે, જે પાણીમાં થોડો દ્રાવ્ય હોય છે પરંતુ લોહી જેવું પ્રવાહી નથી. લોહી એક પ્રવાહી છે, જે રક્તવાહિનીઓમાં સરળતાથી વહે છે. સિંદૂરને રગોમાં પ્રવેશ કરાવવા માટે તેને પ્રવાહી સ્વરૂપમાં ફેરવવું પડે, જે શરીરની જૈવિક પ્રક્રિયાઓ સાથે સુસંગત નથી. મતસબ માણસની રગોમાંથી સિંદર ન વહી શકે. જો માણસની રગોમાં સિંદૂર જાય, તો ઝેરી અસરો, રક્તવાહિનીઓમાં અવરોધ, અંગોને નુકસાન, અને ગંભીર કિસ્સામાં મૃત્યુ થઈ શકે.

આજ મુદ્દે વધુ ચર્ચા જુઓ આ વીડિયોમાં.

આ પણ વાંચો:

Indigo Flight મામલે નવો ખુલાસો: પાકિસ્તાને પોતાના એરસ્પેસમાં ઉડાનની મંજૂરી આપી ન હતી!

UP: ભત્રીજા સાથે મળી પત્નીએ પતિને મારી નાખ્યો, કાકી-ભત્રીજાનો કેવી રીતે ભાંડો ફૂટ્યો?

 Gondal dispute: અલ્પેશ કથીરિયાએ હર્ષ સંઘવીને મળી શું કરી વાત?

UP: પ્રેમલગ્ન બાદ યુવક ગર્ભવતી પત્નીને ઘરે લઈ પહોંચ્યો, મળ્યો કરુણ અંજામ!, પત્નીની લાશ ખેતરમાંથી મળી

Donald Trump ના માથે ફરી સંઘર્ષવિરામનું ભૂત ધૂણ્યું, ‘સંઘર્ષનો ઉકેલ વ્યવસાયથી લાવ્યો’

ટ્રમ્પ ઝેલેન્સકી પછી બીજા નેતા સાથે બાખડ્યા, આ વખતે મળ્યો જવાબ! | Donald Trump

હવે, PM મોદી સાહેબ Blood Donation નહીં કરી શકે…!

‘ ED હદો વટાવે છે’, 1 હજાર કરોડના દારૂ કૌભાંડની તપાસમાં સુપ્રીમની ED ને લપડાક

Ahmedabad:  કેબલ ચોરી થતાં વસ્ત્રાલથી થલતેજ તરફની મેટ્રો ટ્રેન બંધ

IAS વિક્રાંત પાંડેની ગુજરાતમાં વાપસી કેમ? | Vikrant Pandey

Ahmedabad: ગુરુકુળ વિસ્તાર પાસેની ઈમારતમાં આગ લાગતાં દોડધામ!

Indigo Flight: દિલ્હીથી શ્રીનગર જતું વિમાન તૂટ્યું!, જાણો શું થયું!

 

Related Posts

MP: મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી, જુઓ વીડિયો
  • October 16, 2025

MP Politics: મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી નાખી છે. અહીં મધ્ય પ્રદેશના ભોપાલમાં મુખ્યમંત્રી સાથે ધારાસભ્યના ઠેર ઠેર બનેરો લાગ્યા છે. જેની અરુણ દીક્ષિતે…

Continue reading
Haryana: જાતિવાદ એક IPS અધિકારીને ખતમ કરી શકે તો સામાન્ય દલિત સાથે શું થાય?
  • October 13, 2025

Haryana IPS Suicide: આઝાદીના વર્ષો પછી પણ ભારતમાં જાતિવાદ ખતમ થયો નથી. કોઈને કોઈ રીતે દલિતો જાતિવાદ અને આભડછેડનો ભોગ બની રહ્યા છે. હરિયાણાના 2001 બેચના IPS અધિકારી વાય પૂરણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 2 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 1 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 10 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?

  • October 26, 2025
  • 7 views
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?

Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા

  • October 26, 2025
  • 25 views
Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા