Chhattisgarh: બિલાસપુરમાં બે ટ્રેન સામસામે અથડાઈ, મેમુના ડબ્બા માલગાડી પર ચઢી ગયા, 5થી વધુ લોકોના મોતની આશંકા

  • India
  • November 4, 2025
  • 0 Comments

Chhattisgarh Train Accident: છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં બુધવારે એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. લાલખાદન નજીક જયરામનગર રેલવે સ્ટેશન પાસે પેસેન્જર ટ્રેન અને માલગાડી સામસામે અથડાયા છે.  હાવડા રૂટ પર દોડતી એક પેસેન્જર ટ્રેન સીધી માલગાડી સાથે અથડાઈ છે. જેથી મેમુના ડબ્અબાકસ્માતને કારણે માલગાડીના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.  પાંચથી વધુ લોકોના મોતની આશંકા સેવાઈ રહી  છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઈજાઓનો ભોગ બન્યા છે.   

મળતી જાણકારી અનુસાર આજે મંગળવારે સાંજના 4 વાગ્યે બે ટ્રેન વચ્ચે ભયંકર અક્સમાત થયો  છે. આ અકસ્માત બિલાસપુરના જયરામનગર રેલવે સ્ટેશન નજીક થયો છે. પેસેન્જર મેમુ ટ્રેન અને માલગાડી વચ્ચે એટલી જોરદાર ટક્કર  થઈ છે કે મેમુના ડબ્બા માલગાડી પર ચઢી ગયા.

ટ્રેન અકસ્માતની માહિતી મળતા જ રેલ્વે વહીવટીતંત્રે તાત્કાલિક બચાવ ટીમો અને તબીબી સ્ટાફને ઘટનાસ્થળે પહોંચ્યા છે. ટ્રેન અકસ્માતને કારણે સમગ્ર રૂટ પર ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે અને રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. પાંચથી વધુ લોકોના મોતની આશંકા છે. મોટા પ્રમાણમાં લોકોને ઈજાઓ થઈ છે. 

મેમુ ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર

રેલવે તરફથી મળેલી માહિતી અનુસાર  બિલાસપુર સ્ટેશન નજીક આજે સાંજે લગભગ 4 વાગ્યે થયો છે. આ અકસ્માતમાં  5થી વધુ લોકોના મોત અને ઘણા લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. રેલવેએ ઘાયલોની સારવાર માટે તમામ સંસાધનો પૂરા પાડ્યા છે અને ખાતરી કરી રહી છે કે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

મેમુના ડબ્બા માલગાડી પર ચઢી ગયા

કોરબાથી બિલાસપુર જતી એક MEMU ટ્રેન અકસ્માતમાં સપડાઈ છે. બિલાસપુરના લાલ ખંડ નજીક આ અકસ્માત થયો હતો. એક માલગાડી અને MEMU ટ્રેન એક જ ટ્રેક પર અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે MEMU ટ્રેનના ઘણા ડબ્બા માલગાડીમાં ચઢી ગયા હતા.

આ પણ વાંચો:

Mahadev Betting App Case: ભારતની આશાઓ પર પાણી ફર્યું!, મહાદેવ એપ કૌભાંડનો મુખ્ય આરોપી દુબઈમાંથી ફરાર

CBI Raid: ED પછી CBIના ભૂપેશ બઘેલના ઘરે દરોડા, સમર્થકો ગુસ્સે, કાર્યવાહી વિરુદ્ધ સૂત્રોચ્ચાર

દિવ્ય ભાસ્કરના ડિજિટલ હેડ મનીષ મહેતા નીચે રેલો?, દીર્ઘાયુ વ્યાસે વટાણા વેરી દીધા? | Dirghayu Vyas

PM મોદી ‘અપમાન મંત્રાલય’ મંત્રાલય બનાવે: Priyanka Gandhi

Related Posts

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ
  • June 27, 2026

Madras High Court: તમિલનાડુની રાજનીતિમાં લાંબા સમયથી ચાલી આવતી ધર્મ અને અનામતની ખેંચતાણ પર મદ્રાસ હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો અને કડક ચુકાદો આપ્યો છે. મદુરાઈ પીઠે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે…

Continue reading
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ
  • June 27, 2026

Venkat Narayana Appointment Controversy: તમિલનાડુના રાજકારણમાં અત્યારે એક મોટો ભૂકંપ આવ્યો છે. મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની સરકારે દિલ્હીમાં રાજ્યના ‘વિશેષ પ્રતિનિધિ’ તરીકે વેંકટ નારાયણ કે. ની નિમણૂક કરીને એક નવો વિવાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 1 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 4 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

  • June 27, 2026
  • 5 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

  • June 27, 2026
  • 8 views
Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

  • June 27, 2026
  • 10 views
Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી

  • June 27, 2026
  • 9 views
Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી