Narendramodi: ભાજપે 46 વર્ષમાં જનતાને શુ આપ્યું? ભાજપને કેટલો ફાયદો થયો? ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યું? જુઓ વિડીયો

Narendramodi: દેશભરમાં ગત તા.6 એપ્રિલના રોજ ભાજપે સ્થાપના દિવસ ઉજવ્યો તા.1980ના રોજ સ્થપાયેલી ભારતીય જનતા પાર્ટી (BJP) દર વર્ષે 6 એપ્રિલે સ્થાપના દિવસ ઉજવે છે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં જનસંઘમાંથી અલગ થઈને બનેલી આ પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની ગઈ છે.

ભાજપ આ દિવસે અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા પક્ષની વિચારધારાને જન-જન સુધી પહોંચાડે છે ત્યારે આટલા વર્ષોમાં ભાજપે દેશને શુ આપ્યું જનતાને શુ ફાયદો થયો અથવા ભાજપને કેટલો ફાયદો થયો? આ મુદ્રા ઉપર The Gujarat Reportના તંત્રી-માલિક અને વરીષ્ઠ પત્રકાર મયુર જાનીએ ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને રાજકીય વિશ્લેષક ડૉ. જયનારાયણ વ્યાસ સાથે વિસ્તુત ચર્ચા કરી હતી જેમાં
તેઓએ સરકારના કાર્યકાળ દરમિયાન દેશના ફાયદા અને નુકસાન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

મહત્વનું છે કે ડૉ. જયનારાયણ વ્યાસ 32 વર્ષ સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યા બાદ તેઓએ 2022 માં ભાજપ છોડી દીધું હતું ડો.જયનારાયણ વ્યાસ માનવુ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં લોકશાહી મૂલ્યો અને બંધારણીય સંસ્થાઓને નુકસાન થયું છે. તેમના મતે, મહત્વપૂર્ણ સંસ્થાઓ માટેની પસંદગી પ્રક્રિયાએ આ સંસ્થાઓની સ્વાયત્તતાને અસર કરી છે.

સેંકડો સરકારી યોજનાઓ છતાં, દેશનો મધ્યમ વર્ગ હજુ પણ મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
વ્યાસે વડા પ્રધાન મોદીના ત્રીજા કાર્યકાળ માટે કહ્યું કે ગઠબંધન સરકાર પર તેમની નિર્ભરતાને કારણે, તેઓ પહેલા કરતા ઓછા આત્મવિશ્વાસુ અને નબળા દેખાય રહયા છે ડો.જયનારાયણ વ્યાસે ભાજપના શરૂઆતથી લઈ અત્યાર સુધીના કાર્યકાળ ઉપર વિસ્તુત છણાવટ કરી હતી જે જોવાનું ચૂકશો નહિ જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Atishi AAP to Rekha Gupta: આભાર રેખા ગુપ્તાજી! દિલ્હીના બાળકો માટે ફ્રી સ્વિમિંગ પૂલની વ્યવસ્થા કરાવવા બદલ, CM રેખા ગુપ્તા પર AAPનો મોટો કટાક્ષ

  • August 24, 2026
  • 2 views
Atishi AAP to Rekha Gupta: આભાર રેખા ગુપ્તાજી! દિલ્હીના બાળકો માટે ફ્રી સ્વિમિંગ પૂલની વ્યવસ્થા કરાવવા બદલ, CM રેખા ગુપ્તા પર AAPનો મોટો કટાક્ષ

Ram Mandir controversy: અયોધ્યા રામ મંદિર ચઢાવા વિવાદ ફરી ગરમાયો! FIR નહીં થાય તો વકીલોનું આંદોલન

  • August 24, 2026
  • 3 views
Ram Mandir controversy: અયોધ્યા રામ મંદિર ચઢાવા વિવાદ ફરી ગરમાયો! FIR નહીં થાય તો વકીલોનું આંદોલન

Manipur NRC: મણિપુરમાં જનગણના પહેલાં NRC મુદ્દે ફરી મતભેદ, કુકી-ઝો કાઉન્સિલે માંગને ગણાવી ‘ઉતાવળી અને અયોગ્ય’

  • August 24, 2026
  • 6 views
Manipur NRC: મણિપુરમાં જનગણના પહેલાં NRC મુદ્દે ફરી મતભેદ, કુકી-ઝો કાઉન્સિલે માંગને ગણાવી ‘ઉતાવળી અને અયોગ્ય’

Government School Reality: ગૌશાળામાં ચાલતી સરકારી શાળાથી લઈને જર્જરિત ઈમારતો સુધી, ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાનથી શિક્ષણ વ્યવસ્થા પર સવાલ

  • August 24, 2026
  • 8 views
Government School Reality: ગૌશાળામાં ચાલતી સરકારી શાળાથી લઈને જર્જરિત ઈમારતો સુધી, ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાનથી શિક્ષણ વ્યવસ્થા પર સવાલ

Rajat Singh FIR UP school: સરકારી શાળાની જર્જરિત હાલતનો વીડિયો બનાવ્યો, યુવા કાર્યકર્તા રજત સિંહ સામે FIR: UPમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને નવો વિવાદ

  • August 24, 2026
  • 9 views
Rajat Singh FIR UP school: સરકારી શાળાની જર્જરિત હાલતનો વીડિયો બનાવ્યો, યુવા કાર્યકર્તા રજત સિંહ સામે FIR: UPમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને નવો વિવાદ

BJP caste equation: BJPની નવી ટીમમાં 50%થી વધુ ‘સવર્ણ’ નેતાઓ, 17 મુખ્યમંત્રીઓનું પણ મોટું ગણિત

  • August 24, 2026
  • 8 views
BJP caste equation: BJPની નવી ટીમમાં 50%થી વધુ ‘સવર્ણ’ નેતાઓ, 17 મુખ્યમંત્રીઓનું પણ મોટું ગણિત