Adani: અદાણી વિરુદ્ધ રાજ્યભરના ખેડૂતો એકજૂથ! વીજ લાઇન સામે તા.9 એપ્રિલે અમદાવાદમાં થશે રજુઆત

Adani: અદાણી એનર્જી સોલ્યુશન્સ દ્વારા કચ્છના ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કથી મહારાષ્ટ્ર સુધી નંખાઈ રહેલી ત્રીજી હાઈ-ટેન્શન વીજ લાઇન સામે હાલમાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વિગતો મુજબ કચ્છના ખેડૂતો ₹5,800 પ્રતિ ચોરસ મીટરના વળતરની માંગ કરી રહ્યા છે, જ્યારે કંપની દ્વારા માત્ર ₹67 જેવી નજીવી રકમ ઓફર કરવામાં આવી હોવાના આક્ષેપો છે, આ હાઈ-ટેન્શન વીજ લાઇન ખેડૂતોની કિંમતી અને ફળદ્રુપ જમીનમાંથી પસાર થઈ રહી છે, જેના કારણે ભવિષ્યમાં ત્યાં ખેતી કરવી મુશ્કેલ બનશે તેમ ખેડૂતોનું કહેવું છે.

કચ્છના ખાવડાથી સુરત જિલ્લાના ઓલપાડ ખાતે સબસ્ટેશન બનાવી (મહારાષ્ટ્ર) તરફ જતી ત્રીજી વીજ લાઈનના રૂટ મેપ અંગે સ્પષ્ટતા કરવા ખેડૂતો અગાઉ અમદાવાદના મકરબા સ્થિત અદાણીની ઓફિસ ખાતે ગયા બાદ જવાબ નહિ મળતા અને કંપની દ્વારા ખેડૂતોની સંમતિ કે યોગ્ય વળતર વિના વીજ લાઈન ખેંચવાની કામગીરી ચાલુ રહેતા હવે તા.9 એપ્રિલના રોજ રાજયભરના ખેડૂતો એકજૂથ થઈ અમદાવાદ ઓફિસે રજુઆત કરનાર છે ત્યારે

આ મુદ્દે The Gujarat Reportના સિનિયર પત્રકાર દિલીપ પટેલે ખેડૂત અગ્રણી એવા જયેશ પટેલ સાથે વાતચીત કરી આગામી રણનીતિ અંગે ચર્ચા કરી હતી જેમાં જયેશ પટેલે અદાણીની આ વીજલાઈન મુદ્દે કાયદાની મર્યાદામાં રહી આગળની રણનીતિ અંગે વિસ્તુત માહિતી આપી હતી,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

TATA Chemicals: ટાટા કેમિકલ્સના પ્રદૂષણ મામલે GPCBનો કડક કાર્યવાહીનો આદેશ! જુઓ વિડીયો
  • April 10, 2026

TATA Chemicals: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ખાતે આવેલી ટાટા કેમિકલ્સ (Tata Chemicals) કંપની સામે પ્રદુષણ મામલે દેવરામ વાલા ચારણ જેવા જાગૃત નાગરિકોના આંદોલનને કારણે આખરે ટાટા કેમિકલ્સ કંપની સામે ગુજરાત…

Continue reading
BJP: કચ્છના માંડવીમાં એક નેપાળી શ્રમિક ઉપર જ્યારે હિન્દૂ સંગઠનના કાર્યકરો તૂટી પડ્યા! શુ હતો સમગ્ર મામલો? જુઓ વિડીયો
  • April 9, 2026

BJP: કચ્છના માંડવીમાં એક પરપ્રાંતીય (નેપાળી) યુવાનને જાહેરમાં બેરહેમીથી માર મારવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.હિન્દૂ સંગઠનો દ્વારા બની રહેલી આવી ઘટનાઓ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!

  • April 11, 2026
  • 3 views
Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!

Pakistan: આખરે ઇરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું! આજની બેઠક ઉપર સૌની નજર

  • April 11, 2026
  • 3 views
Pakistan: આખરે ઇરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું! આજની બેઠક ઉપર સૌની નજર

Gujarat Politics: ભાજપે રણનીતિ બદલી! નવા ઉત્સાહી-ફ્રેશ-યંગ ચહેરાઓને ટીકીટ આપી!જુના જોગીઓને પાર્ટીની સેવાનો મોકો અપાયો!

  • April 11, 2026
  • 9 views
Gujarat Politics: ભાજપે રણનીતિ બદલી! નવા ઉત્સાહી-ફ્રેશ-યંગ ચહેરાઓને ટીકીટ આપી!જુના જોગીઓને પાર્ટીની સેવાનો મોકો અપાયો!

Islamabad: પાકિસ્તાનમાં આજે શાંતિ મંત્રણા થશે? ઇરાનની ગેરહાજરીમાં શુક્રવારે મિટિંગ રદ થઈ હતી! શુ ઈરાન મંત્રણા માટે તૈયાર થશે?

  • April 11, 2026
  • 4 views
Islamabad: પાકિસ્તાનમાં આજે શાંતિ મંત્રણા થશે? ઇરાનની ગેરહાજરીમાં શુક્રવારે મિટિંગ રદ થઈ હતી! શુ ઈરાન મંત્રણા માટે તૈયાર થશે?

TATA Chemicals: ટાટા કેમિકલ્સના પ્રદૂષણ મામલે GPCBનો કડક કાર્યવાહીનો આદેશ! જુઓ વિડીયો

  • April 10, 2026
  • 4 views
TATA Chemicals: ટાટા કેમિકલ્સના પ્રદૂષણ મામલે  GPCBનો કડક કાર્યવાહીનો આદેશ! જુઓ વિડીયો

Sting Operation: પ.બંગાળમાં 1,000 કરોડના “મત સોદા”ના મામલે રાજકીય ભૂકંપ! હુમાયુ કબીરના સ્ટિંગ વીડિયોએ મચાવી ધમાલ! જુઓ વિડીયો

  • April 10, 2026
  • 11 views
Sting Operation: પ.બંગાળમાં 1,000 કરોડના “મત સોદા”ના મામલે રાજકીય ભૂકંપ! હુમાયુ કબીરના સ્ટિંગ વીડિયોએ મચાવી ધમાલ! જુઓ વિડીયો