Parliament Session: લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ નામંજૂર

  • India
  • April 17, 2026
  • 0 Comments

Parliament Session: કેન્દ્રમાં મોદી સરકારના 12 વર્ષના કાર્યકાળમાં પ્રથમવાર લોકસભામાં 17 એપ્રિલ 2026ના રોજ 131મું બંધારણ સુધારા બિલ 2026 જરૂરી બે તૃતીયાંશ બહુમતી ન મળવાને કારણે પસાર થઈ શક્યું નથી બિલ નાપાસ થયા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, “બંધારણ (131મો સુધારો) સુધારા બિલ પસાર થઈ શક્યું નહીં કારણ કે તૃતીયાંશ બહુમતી મળી શકી ન હતી.

સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ આ અંગે નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ખુબજ મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક બિલ માટેનું જે પરિણામ આવ્યું છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે તેઓએ કહ્યુ કે, વિપક્ષે એક સુવર્ણ તક ગુમાવી દીધી છે.,આ બિલ મહિલા અનામત (33%) ના અમલીકરણ અને લોકસભામાં બેઠકોની સંખ્યા વધારીને 850 કરવા માટેના સીમાંકન (Delimitation) સાથે સંબંધિત હતું.

■મતદાનના મુખ્ય આંકડા

તરફેણમાં (Ayes): 298 મત
વિરોધમાં (Noes): 230 મત
કુલ મતદાન: 528

■જરૂરી બહુમતી

બંધારણીય સુધારા માટે હાજર રહેલા અને મતદાન કરનારા સભ્યોની ઓછામાં ઓછી 2/3 બહુમતી (લગભગ 352 મત) જરૂરી હતી, જેની સામે સરકાર પાસે 54 મતોની ઘટ પડી હતી.

■બિલ નાપાસ થવાના મુખ્ય કારણો અને અસરો

સીમાંકનનો વિરોધ: વિપક્ષી દળોએ આ બિલનો વિરોધ કર્યો કારણ કે તેમાં મહિલા અનામતને સીમાંકન (Delimitation) સાથે જોડવામાં આવ્યું હતું. વિપક્ષનો આક્ષેપ હતો કે આનાથી દક્ષિણ અને પૂર્વોત્તરના રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટી શકે છે.

અન્ય બિલો પણ અટકી પડ્યા: આ બિલ નાપાસ થતા સરકારે તેની સાથે જોડાયેલા અન્ય બે બિલો—સીમાંકન બિલ 2026 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા સુધારા બિલ 2026—સાથે આગળ ન વધવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે મોદી સરકારના 12 વર્ષના કાર્યકાળમાં આ પ્રથમ વખત બન્યું છે કે કોઈ બંધારણીય સુધારા બિલ સંસદમાં નાપાસ થયું હોય.

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સત્તાવાર રીતે બિલ નાપાસ થયાની જાહેરાત કરી અને ગૃહની કાર્યવાહી શનિવાર સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ
  • July 21, 2026

KCBC FCRA Bill controversy: ધાર્મિક ક્ષેત્રે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કેરળ કેથોલિક બિશપ્સ કાઉન્સિલ (KCBC) દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. કેસીબીસીએ જણાવ્યું છે કે તાજેતરમાં સંપન્ન થયેલી કેરળ…

Continue reading
Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!
  • July 21, 2026

Student Protest India: નવી દિલ્હીના મધ્ય ભાગમાં સોમવાર, ૨૦ જુલાઈના રોજ ‘સંસદ ચલો’ માર્ચ દરમિયાન જોવા મળેલો યુવાનોનો વિશાળ જનસમુદાય હવે માત્ર રાજધાની પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ દેશના અનેક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ

  • July 21, 2026
  • 5 views
KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ

Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!

  • July 21, 2026
  • 5 views
Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!

India Foreign Policy: ભારતની વિદેશ નીતિમાં ‘વિશ્વાસ’ બન્યો વ્યૂહાત્મક શક્તિનો આધાર, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મજબૂત થઈ ભાગીદારીઓ

  • July 21, 2026
  • 6 views
India Foreign Policy: ભારતની વિદેશ નીતિમાં ‘વિશ્વાસ’ બન્યો વ્યૂહાત્મક શક્તિનો આધાર, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મજબૂત થઈ ભાગીદારીઓ

Congress PM house protest: વિદ્યાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પાસે માફી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી

  • July 21, 2026
  • 5 views
Congress PM house protest: વિદ્યાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પાસે માફી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી

Modi NEET farmers protest statement: પેપર લીક અને ખેડૂત આંદોલનને લઈને પીએમ મોદીનું નિવેદન, શંભુ બોર્ડર પર ખેડૂતો અટકાવતા રાજકીય ગરમાવો!

  • July 21, 2026
  • 13 views
Modi NEET farmers protest statement: પેપર લીક અને ખેડૂત આંદોલનને લઈને પીએમ મોદીનું નિવેદન, શંભુ બોર્ડર પર ખેડૂતો અટકાવતા રાજકીય ગરમાવો!

Jantar Mantar police crackdown: જંતર-મંતરથી કનોટ પ્લેસ સુધી પોલીસનું ક્રૂર દમન, વિદ્યાર્થીઓના લોહીથી રંજીત સડકો અને વિપક્ષનો ઉગ્ર આક્રોશ!

  • July 21, 2026
  • 9 views
Jantar Mantar police crackdown: જંતર-મંતરથી કનોટ પ્લેસ સુધી પોલીસનું ક્રૂર દમન, વિદ્યાર્થીઓના લોહીથી રંજીત સડકો અને વિપક્ષનો ઉગ્ર આક્રોશ!