માણસ અંદરથી આહત થઈ સળગ્યા કરતો હોય તે અગ્નિ જ રૂપાંતરિત થઈ પ્રભુ પ્રેમનો અગ્નિ બને છે?

  • Others
  • February 28, 2025
  • 0 Comments

-અર્કેશ જોશી

આ દુનિયામાં આહત કોણ નથી? કોઈ સ્વજનોથી, કોઈ કુટુંબીજનોની, કોઈ પોતાની સાથે થયેલી છેતરપિંડીઓથી, અનેક રીતે બધા જ આહત થાય છે, થતાં રહે છે. એમાંથી કોઈ બાકાત નથી, ભલે બહાર ચહેરો હસતો હોય. ઘણાખરા જીરવી જાય છે. ઘણાથી નથી જીરવાતુ તે અંદરથી બળતા રહે છે.

એ તો બળેલો છે, એવું આપણે કોઈને ને કોઈને ક્યારેક કહીએ, પણ વાસ્તવિકતા એ છે કે બળેલા કોણ નથી? એમ ને એમ કંઈ આટલા બધા દ્વેષથી ખદબદતી દુનિયા દેખાય છે?
દુનિયાથી આહત થઈએ અને જે તામસિક અગ્નિ મનમાં બળતો રહે તે જ શું સમય આવતા, દુનિયાની સચ્ચાઈની ખબર પડતા પ્રભુ તરફ વળી જતી અગ્નિશિખામાં પલટાઈ જતો નથી? એમાંથી જ શું પ્રભુપ્રેમનો અગ્નિ પ્રગટતો નથી?

આ જ તો હેતુ છે દુનિયાથી મળતી બળતરાઓનો! જો એ બળતરાઓ ન હોત તો પ્રભુપ્રેમની અજમાયશ કોઈ કરે ખરા?

અગ્નિને પાવક કહ્યો છે. પછી તે જઠરાગ્નિ હોય કે હ્દયાગ્નિ, આખરે તે પોષે જ છે. સુખ આપીને કે દુઃખ આપીને! દુઃખનો અગ્નિ પરમાત્મા તરફ વળી જાય એટલે કામ થઈ ગયું! દુનિયામાં જે ખરાબ છે તેનું પણ સર્જન સારા માટે જ થયું છે. આ સળગતી દિવાસળીમાં માનવાકૃતિ જોઈ, અને આ વિચાર-કૃતિ રચાઈ ગઈ. જુઓ, તસવીર!

આ પણ વાંચોઃ  Health Treatment: ચિકિત્સકોની પથી-જડતામાં પિસાતા દર્દીઓ

આ પણ વાંચોઃ Cricket: ક્રિકેટ અને હું; બોલવાનોય વહેવાર નહીં

આ પણ વાંચોઃchhatrapati shivaji: મરાઠા સામ્રાજ્ય કે હિન્દવી સામ્રાજ્ય?

Related Posts

Satire: એક એવો રાજા કે જેણે પોતાની પત્નીને વર્ષો પહેલા તરછોડી દીધી હતી! તે રાજાને અચાનક “નારી વંદના” પ્રેમ ઉભરાઈ ગયો!!
  • April 22, 2026

“વિક્રમ, બૈતાલ અને નારી વંદન” ▪️ શ્રીકાંત આપ્ટે Satire: રાજા વિક્રમે પોતાની હઠ છોડી નહીં અને ફરીથી વૃક્ષ પર લટકતા વૈતાળને વૃક્ષ પરથી ઉતારીને ખભા પર લઈ ચૂપચાપ નગર તરફ…

Continue reading
Satire: “વિક્રમ, વૈતાળ અને દોઢ આંસુ!”
  • April 19, 2026

—–વ્યંગ કથા—- લેખક : શ્રીકાંત આપ્ટે Satire: દરેક વખતની જેમ આ વખતે પણ વિક્રમે વૈતાળને વૃક્ષ પરથી ઉતારીને ખભા પર મૂક્યો અને ચૂપચાપ શહેર તરફ ચાલી પડ્યો વૈતાળ પણ ઓછો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

  • September 29, 2026
  • 3 views
Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

  • September 29, 2026
  • 5 views
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

  • September 29, 2026
  • 7 views
Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

  • September 29, 2026
  • 8 views
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

  • September 28, 2026
  • 6 views
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

Sagbara Farmers Protest: સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

  • September 28, 2026
  • 7 views
Sagbara Farmers Protest:  સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ