‘દીકરીના નિહાપા લાગ્યા’, ભાજપ નેતા દિલપી સંઘાણીએ આવું ટ્વીટ કેમ કર્યું? | Dileep Sanghani

  • Gujarat
  • November 4, 2025
  • 0 Comments

Dileep Sanghani Tweet: ભાજપ નેતા અને સહકારી ક્ષેત્રના અગ્રણી દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X કરેલા ટ્વીટથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. જેની ગુજરાતભરમાં ચર્ચા થવા લાગી છે. તેમણે લખ્યું છે કે દીકરીના નિહાપા લાગ્યા”. જો કે સંઘાણીએ કોઈ પણ જાતનો ખૂલાસો ન કરતું ટ્વીટ કર્યું હોવાથી લોકો પોત પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે. લોકો પાયલ ગોટીના સંદર્ભમાં પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. દિલીપ સંઘાણીએટ્વીટ અમરેલીની મુલાકાત બાદ કરી હોવાનું કહેવાઈ છે. 

હાલની રાજકીય પરિસ્થિતિમાં આ ટ્વીટ પર વિવિધ મંતવ્યો સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ અને રાજકીય વિશ્લેષકો પણ આ પરિપ્રેક્ષ્યને લઈને વિવિધ અનુમાન લગાવી રહ્યા છે. દિલીપ સંઘાણીએ પોતાની ટ્વીટમાં સીધું નામ નથી લીધું, પરંતુ અમરેલીની પરિસ્થિતિ જોયા પછી તેમણે તેમની ભાવનાઓ રજુ કરી છે તેવું નિવેદન આપીને વધુ ચર્ચા જગાવી છે.

દિલીપ સંઘાણીનું ટ્વીટ ભાજપના અનુસંધાને હોઈ શકે

દિલીપ સંઘાણીની પોસ્ટ અંગે કોંગ્રેસના નેતા પ્રતાપ દૂધાતે કહ્યું કે દિલીપ સંઘાણીનું ટ્વીટ ભાજપના અનુસંધાને હોઈ શકે. જ્યારે પાટીદાર દીકરી પાયલ ગોટી પર અત્યાચાર થતો હતો, ત્યારે આ નરાધમો આ સ્થિતિને જોઈ રહ્યા હતા. આજની તારીખમાં પાયલ ગોટીને ન્યાય આપવામાં હાઇકોર્ટમાં બધી જ મેટ્રો ચાલુ છે. કુદરત છે! કોઈ દિવસ કોઈને છોડતો નથી, ને પ્રથમ દિવસે જ વાત કરી હતી. પાયલબેનને જેમણે હેરાન કર્યા તેમણે કુદરતે સજા આપવાનું ચાલુ કર્યું છે.  તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી બાબતે પણ પ્રતાપ દુધાતે આ સાથે પોતાનું નિવેદન આપ્યું કે, આ ટ્વીટ એ પાયલ ગોટી પ્રકરણને લાગુ પડતી ટ્વિટ છે.

એક સોશિયલ મિડિયા યુઝર્સે લખ્યું એક અંધભક્ત તરીકે ખુબ દુ:ખ તો ત્યારે થયુ સાહેબ કે હજારો ગરીબ અને મા કે બાપ વિનાની દીકરીઓને પરણાવવા વારા ને બેસાડી રાખ્યોને એક દીકરીનો સંધ્યાકાળે વરઘોડો કાઢવા વારાને પ્રમોશન આપીને મંત્રી બનાવ્યો

શું છે પાયલ ગોટી મામલો?

પાયલ ગોટીનો કેસ ગુજરાતના અમરેલી જિલ્લામાં થયેલા એક નકલી પત્ર (ફોર્જરી લેટર)ના કેસ સાથે જોડાયેલો છે. આ કેસમાં સ્થાનિક ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાને નુકસાન પહોંચાડવા માટે એક નકલી પત્ર તૈયાર કરીને સોશિયલ મીડિયા પર ફેલાવવાનો આરોપ છે. આ પત્ર અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાંપરિયાના લેટરહેડ, સહી અને સીલનો ઉપયોગ કરીને તૈયાર કરાયો હતો, જેમાં ધારાસભ્ય વિરુદ્ધ ગંભીર આરોપો લગાવાયા હતા. જે બાદ આરોપી તરીકે અડધી રાત્રે પોલીસે પાયલ ગોટીની ધરપકડ કરી હતી. જેનો પાટીદાર સમાજે ભારે વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો:

Bihar Election: ભત્રીજા માટે ચૂંટણી પ્રચાર કરતાં કાકાને પતાવી દેવાયો, બિહારનો ચૂંટણીનો પ્રચાર લોહીયાળ બન્યો, કોણ છે આરોપી?

વિશ્વમાં સૌથી વધુ દારૂ ભારતમાં પીવાય છે, વિશ્વના ટોચના દેશોમાં વેચાણ ઘટ્યું, ભારતમાં વધ્યું! | Alcohol | India

દેશમાં થતાં અકસ્માતો માટે હવે નેતાઓ નહીં રોડ કોન્ટ્રાક્ટરો સીધા જવાબદાર ગણાશે!, લાખ્ખોનો દંડ ભરાવશે | Accident

Related Posts

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading
SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
  • January 30, 2026

SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 3 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 10 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 8 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 6 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 6 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 11 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?