Donald Trump: ચીન ભારત પર ગમેત્યારે હુમલો કરી શકે છે! એલર્ટ રહેવા અમેરિકાની ભારતને ચેતવણી!

  • World
  • February 5, 2026
  • 0 Comments

■વિશ્વનું ધ્યાન ભટકાવી ચીન ભારત ઉપર હુમલાની યોજના બનાવી રહ્યું હોવાનો યુએસ ગુપ્તચર અધિકારીનો દાવો;ચીન દગો કરવા જાણીતું છે તેના પર ભરોસો નહિ કરવા અને એલર્ટ રહેવા સલાહ

Donald Trump: હાલમાં ચીન ગમેત્યારે તાઇવાન પર હુમલો કરવાની વાતો ભલે થતી હોય પણ વાસ્તવમાં ચીન તાઇવાન નહિ પણ અન્ય કોઈ દેશ ઉપર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે તેમાંય ખાસ કરીને તે ગમેત્યારે ભારતને અંધારામાં રાખી અચાનક હુમલો કરી શકે છે.

ભૂતપૂર્વ યુએસ મરીન ગુપ્તચર અધિકારી ગ્રાન્ટ ન્યૂઝહામે ભારત વિશે એક ચોંકાવનારી ચેતવણી આપી છે, ગ્રાન્ટ ન્યૂઝહામે કહ્યુ કે તાઇવાન તરફ વિશ્વનું ધ્યાન ભટકાવી ચીન ભારત પર હુમલો કરી શકે છે,તેમણે ભારતને ચીનના બદ ઇરાદાઓથી સતર્ક રહેવા અને ચીન ઉપર વિશ્વાસ ન કરવા સલાહ આપી છે.

ચીન 2049 સુધીમાં પોતાને વૈશ્વિક મહાસત્તા તરીકે સ્થાપિત કરવા માંગે છે. તાઇવાન ફક્ત એક ‘બાહ્ય દેખાવ’ બની શકે છે. ન્યૂઝહામે કહ્યું, ” જ્યારે બધાનું ધ્યાન તાઇવાન પર કેન્દ્રિત હોય, ત્યારે અન્ય સંભવિત લક્ષ્યો પર પણ નજર રાખવી પણ ખૂબજ અનિવાર્ય છે”

ચીનની સમગ્ર વ્યવસ્થા, તેની પીઆર (જાહેર સંબંધો) વ્યૂહરચના, સંપૂર્ણપણે ‘દગા’ પર આધારિત છે. તાઇવાનના નામે વિશ્વનું ધ્યાન ભટકાવી ચીન ભારત, દક્ષિણ કોરિયા, દક્ષિણ જાપાન અથવા ફિલિપાઇન્સ જેવા ક્ષેત્રોમાં તેની લશ્કરી તાકાતનું પ્રદર્શન કરી શકે છે,જેમાં ભારત ચીનની યાદીમાં સૌથી ટોચ પર છે જ્યાં તે આશ્ચર્યજનક રીતે અચાનક લશ્કરી કાર્યવાહી કરી શકે છે.
જેથી ભારતને ચીનથી એલર્ટ રહેવા સલાહ આપી છે.

ગલવાનનું ઉદાહરણ,ચીની સૈન્યની તૈયારી

ઘણીવાર એવી દલીલ કરવામાં આવે છે કે ચીની સૈન્ય (PLA) દાયકાઓમાં કોઈ મોટું યુદ્ધ લડ્યું નથી અને ‘અનસ્ટેસ્ટેડ’ છે. જે વાત સામે ન્યૂઝહામે લદ્દાખમાં ગલવાનનું ઉદાહરણ ટાંકીને આ વાતને નકારી કાઢતા તેમણે કહ્યું કે ચીની સૈનિકો ભારતીય સૈન્ય સાથે હિંસક સામ-સામે અથડામણમાં સામેલ થયા હતા, જેમાં ચીનને ભારે નુકસાન થયું હતું. તેમણે સ્પષ્ટતા કરી કે જ્યારે ચીન ‘શાંતિ ‘ વિશે વાત કરે છે પણ હકીકતમાં સતત કઠોર તાલીમ લઈ રહ્યા છે.

સાથેજ ભારત અને અમેરિકાએ વેપાર કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની જાહેરાત કર્યાના એક દિવસ પછી, ન્યૂઝહામે ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરની મહત્વપૂર્ણ ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો, તેમણે કહ્યું કે ગોર રાષ્ટ્રપતિ ટ્રમ્પના ખૂબ નજીક રહ્યા છે અને રાજદૂત તરીકે તેમની નિમણૂક ભારત-અમેરિકાના સારાં સંબંધો માટે એક મોટો સંકેત છે, તેઓએ ચીન ભારતને અંધારામાં રાખી ગમેત્યારે હુમલો કરી શકે છે તે વાત કરી સૌને ચોંકાવી દીધા છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”
  • March 24, 2026

Donald Trump: અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો 25મો દિવસ થઈ ગયો છે જે ટ્રમ્પ એ મદ માં રાચતા હતા કે અમેરિકા સામે ઇરાનનું શુ આવે? બે અઠવાડિયામાં તો ઈરાનનો ગોટો વાળી…

Continue reading
Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!
  • March 24, 2026

Donald Trump: જગત જમાદારની હેકડી હવે ઉતરી ગઈ છે અને ઈરાનને ચપટી વગાડતા જ મસળી નાખવાના સપના માત્ર સપના રહી ગયા છે અને બધીજ તાકાત લગાડી દીધી હોવાછતાં ઈરાનનું મનોબળ તોડવામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

  • March 24, 2026
  • 3 views
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

  • March 24, 2026
  • 11 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

  • March 24, 2026
  • 8 views
Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

  • March 24, 2026
  • 16 views
PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

  • March 24, 2026
  • 8 views
Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!

  • March 24, 2026
  • 19 views
Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!