Gujarat Samachar પરના દરોડા કેસમાં હવે શું મોટુ થવાનું છે ?

Gujarat Samachar: ગુજરાતના જાણીતા અખબાર પર ED ના દરોડા અને ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડનો મુદ્દો હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યોછે. ઘણા લોકો આ કાર્યવાહીને પ્રેસની સ્વતંત્રતાપર હુમલા તરીકે જોઈ રહ્યા છે તો બીજી તરફ એવી વિગતો સામે આવી રહી છે કે, નાણાકીય ગેરરિતી અને મની લોન્ડરિંગનો મામલો છે. ત્યારે આ મામલે આગળ કંઈ મોટી ઘટના બનવાની શક્યતા વરિષ્ઠ પત્રકાર હેમાશું ભાયાણીએ વ્યક્ત કરી હતી.

ગુજરાત સમાચાર દરોડા કેસની અપડેટ

મળતી માહિતી મુજબ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ બાદ તેમને ગઈ કાલે જામીન પણ મળી ગયા છે. તેમની નાજુક હાલતને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેમને 31 મે સુધીના વચગાળાના જામીન આપ્યા છે. હાલ તેમને તબીબી દેખરેખ હેઠળ રાખવામા આવ્યા છે. હાલ તો તેમની નાજુક તબિયતના કારણે તેમની પૂછપરથછ થઈ શકે તેમ નથી પરંતુ તેમને તેમણે કોર્ટની કડકમાંકડક શરતોનું પાલન કરવાની પણ તૈયારી દર્શાવી છે. બીજી તરફ ED એ મનીલોન્ડરિંગના એન્ગલથી તપાસ હાથ ધરી છે.

ક્યા મામલે કાર્યવાહી કરાઈ રહી છે ?

આ મામલો 2016 માં IPO કૌભાંડ અને 2023 ના ED ના મની લોન્ડરિંગ કૌભાંડ સાથે જોડાયેલો છે જેમાં NTPC અને TCS ના IPOની રિટેલ શ્રેણીમાં મની લોન્ડરિંગથી કરોડોના શેર મેળવ્યાની SEBI એ ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે ED એ ગુજરાત સમાચારના બાહુબલી શાહને 7 સમન્મ પાઠવ્યા હતા પરંતુ તેઓ એક સમન્સમાં હાજર થઈને અધુરી વિગતો આપી હતી ત્યારે ED ગત ગુરુવારે PMLA 2002 ની જોગવાઈ હેઠળ બાહુબલી શાહનું નિવેદન નોંધ્યા પછી તેમની ધરપકડ કરી હતી.

ગુજરાત સમાચાર કેસમાં આગળ શું મોટું થવાની શક્યતા ?

હાલ આ મામલે જેમ જેમ તપાસ કરવામા આવી રહી છે તેમ તેમ બાહુબલી શાહના કારનામા પણ બહાર આવી રહ્યા છે આ તપાસમાં તેમની નાણીકીય ગેરરીતીઓ ખુલીને બહાર આવી રહી છે. આ મામલે ED એ ન માત્ર ગુજરાત સમાચારની ઓફિસ પર જ નહીં પરંતુ બિલ્ડર, ફાઈનાન્સરને ત્યાં પણ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. તેમજ શ્રેયાંશ શાહના ભાઈ બાહુબલી શાંતિલાલ શાહ, પુત્ર નીર્મમ શ્રેયાંસ શાહ અને અમમ શ્રેયાંસ શાહના ઘરોમાં પણ તપાસ કરાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન આવકવેરા વિભાગને બેંક ખાતાઓ, ડિજિટલ ડેટા દસ્તાવેજો અને નાણાસબંધિત રેકોર્ડની વિગતો ભેગી કરી છે. આ કાર્યવાહીમાં મુબઈ આવકવેરા વિભાગને મોટાપાયે નાણાકીય વ્યવહારોના પુરાવા મળી આવ્યા છે. જે સાબિત કરે છે કે, સમાચારની આડમાં ગુજરાત સમાચારના માલિકે અનેક નાણાકીય ગેરરિતીઓ કરી છે. ત્યારે ગુજરાત સમાચાર કેસમાં આગળ શું મોટું થવાની શક્યતા છે જુઓ વીડિયો…

આ પણ વાંચોઃ

surat:ચાલુ કથામાં આગતા સ્વાગતાથી પાટીલના પુત્ર પર કથાકારનો પારો છટક્યો, જાહેરમાં જ કરી નાખી ફજેતી

Edi Rama and Giorgia Meloni: જ્યોર્જિયા મેલોનીના સન્માન માટે ઘૂંટણિયે બેઠાં આલ્બેનિયાના PM,કર્યું હૃદયસ્પર્શી સ્વાગત

Dahod: મનરેગા કૌભાંડનો રેલો મંત્રી પુત્ર સુધી પહોંચ્યો ખરો, બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડને પોલીસે ઝડપ્યો

Doha Diamond League 2025: 90 મીટરથી વધુનો ઐતિહાસિક થ્રો ફેંક્યો છતાં નીરજ ચોપરા ન બન્યા ચેમ્પિયન, શું છે કારણ ?

Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ

Rajkot: લોધિકાના સરપંચ સુધાબેન વસોયા સસ્પેન્ડ, ગ્રામ પંચાયત જમીન કૌભાંડ મામલે કાર્યવાહી

Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ

Vadodara: ભાજપના કૌભાંડી નેતા દિલીપ ગોહિલની ધરપકડ, 1 કરોડ લૂંટીને થયા હતા ફરાર, પોલીસે દુબઇથી દબોચ્યાં

ભાગેડુ Nirav Modi ને વધુ એક ઝટકો, લંડનની કોર્ટે 10 મી વખત જામીન ફગાવી દીધા

Donald Trump on Apple: ટિમ કૂક પર ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ પ્રભાવ નહીં! ભારતમાં એપલનો પ્લાન્ટ બનશે

Vadodara: પગાર ન ચુકવાતા સયાજી હોસ્પિ.ના સફાઈ કર્મીઓના ધરણાં, ઉચ્ચારી આંદોલનની ચીમકી

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

Gujarat Samachar: બાહુબલી શાહની ધરપકડ મુદ્દે મોટો ખુલાસો, કરોડોના નાણાકીય વ્યવહારો, શું છે પાકિસ્તાન કનેક્શન?

Gujarat Samachar ના માલિક બાહુબલી શાહની ધરપકડ, શું નિષ્પક્ષ અવાજને દબાવવાનો પ્રયાસ?

Vadodara: ભાજપના કૌભાંડી નેતા દિલીપ ગોહિલની ધરપકડ, 1 કરોડ લૂંટીને થયા હતા ફરાર, પોલીસે દુબઇથી દબોચ્યાં

Pahalgam Terror Attack: આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ જ કર્યા નાકામ, ગુજરાતમાં કેવી રીતે જળવાયો ભાઈચારો?

Draupadi Murmu on Supreme Court: બંધારણીય શક્તિઓ પર સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ! દ્રૌપદી મુર્મૂએ કર્યા 14 સવાલો

ધારાસભ્ય chaitar vasava ના સરકારને સવાલ, મંત્રી ભીખુંસિંહ પરમાર અને બચુભાઈ ખાબડના ઘર પર ક્યારે બુલડોઝર ફેરવશો?

Pakistani Product Ban: એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓને નોટિસ, પાક. ધ્વજ અને તેના ઉત્પાદનોને દૂર કરવા નિર્દેશ

ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી

Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

  • Related Posts

    PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ
    • March 21, 2026

    PM Modi: દેશમાં હાલ અરાજકતાનો માહોલ છે,રૂપિયો તળિયે ગયો છે,ગેસ-તેલની તીવ્ર તંગી અને લોકો લાઈનો લગાવીને ઉભા છે ત્યારે આવા સમયે સરકારની ટીકા કરનાર સોશ્યલ મીડિયા એકાઉન્ટ સામે કાર્યવાહી થઈ…

    Continue reading
    MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!
    • March 19, 2026

    MODI: નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ 2011-12 દરમિયાન રાજ્યપાલના હસ્તક્ષેપ મામલે સખત વિરોધ કરતા હતા અને પોતાના ભાષણો દરમિયાન આ વાતને મુદ્દો બનાવતા હતા.આજે જ્યારે તેઓ પોતે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

    • March 21, 2026
    • 4 views
    Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

    PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

    • March 21, 2026
    • 6 views
    PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

    Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

    • March 21, 2026
    • 7 views
    Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

    Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

    • March 20, 2026
    • 5 views
    Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

    BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

    • March 20, 2026
    • 11 views
    BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

    Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

    • March 20, 2026
    • 9 views
    Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો