Operation Sindoor સ્થગિત થવા પર દેશના સૈનિકે શું કહ્યું?

Operation Sindoor : પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર શરુ કરવામા આવ્યું હતું. આતંકવાદીઓએ 26 નિર્દોષ ભારતીય પ્રવાસીઓની ગોળીને મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેના કારણે સમગ્ર ભારતના લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. ત્યારે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના 9 આતંકવાદી ઠેકાણાં નષ્ટ કરવામાં આવ્યા અને 100 આતંકવાદીઓ અને 30-40 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા, અને પાકિસ્તાનની વાયુસેનાના 20% ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચ્યું હતું. જો કે, 86 કલાકની તીવ્ર કાર્યવાહી બાદ, 10 મે, 2025ના રોજ સાંજે 5 વાગ્યે અમેરિકાની મધ્યસ્થીથી ભારત અને પાકિસ્તાને સંઘર્ષ વિરામની જાહેરાત કરી. આ મામલે જેમને ભારતીય સેનામાં ફરજ બજાવી છે તેવા નિવૃત સૈનિકોની પણ પ્રતિક્રિયા સામે આવી છે આ મામલે નિવૃત્ત બ્રિગેડિયર પ્રદીપ યાદુએ ધ ગુજરાત રિપોર્ટ સાથે વાતચીત કરતા પોતાના મંતવ્યો આપ્યા હતા.

ઓપરેશન સિંદૂર સ્થગિત થવા મામલે નિવૃત્ત બ્રિગેડિયર પ્રદીપ યાદુએ શું કહ્યું ?

નિવૃત્ત બ્રિગેડિયર પ્રદીપ યાદુએ ભારતના ઓપરેશન સિંદૂર મુલતવી રાખવાના મુદ્દા પર જણાવ્યું હતુ કે, અમેરિકા સાથે વેપારના કારણે આ નિર્ણય લેવામા આવ્યો છે ટ્રમ્પ બિઝનસમેન છે. અનેક મોટા આતંકવાદીઓ પાકિસ્તાનમાં છે જે ટ્રમ્પ પહેલા પાકિસ્તાનને ટેટર સ્ટેટ કહેતા હતા. પરંતુ આપણે કેમ પાકિસ્તાનને હજુ સુધી ટેરરિસ્ટ સ્ટેટ જાહેર નથી કર્યો? તેવા સવાલો ઉઠાવ્યા હતા અને પાકિસ્તાનને ટેરરિસ્ટ સ્ટેટ જાહેર કરવાની ભારતની સરકાર સામે માંગ કરી છે. આ સાથે ટ્રમ્પની ધમકીઓથી ડરીને ભારત પહેલા પીછે હટ કરી લે છે તેમ પણ જણાવ્યું હતુ. આમ ટ્રમ્પની ભરત વિરોધી નિતી વિશે પણ જણાવ્યું હતું. તેમજ અન્ય દેશો ટેકનોલોજીમાં આગળ વધી રહ્યા છે તો ભારત કેમ નહીં તે અંગે પણ વાત કરી હતી. આ સાથે પ્રદીપ યાદુએ ભારતની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી.

બ્રિગેડિયર પ્રદીપ યાદુનો યુદ્ધ અનુભવ

શ્રીલંકા (ઓપરેશન પવન)

સિયાચીન ગ્લેશિયર (ઓપરેશન મેઘદૂત)

જમ્મુ અને કાશ્મીર (ઓપરેશન રક્ષક)

ઉપર આસામ (ઉલ્ફા – ઓપરેશન રાઇનો)

કારગિલ (ઓપરેશન વિજય).

આ મહત્વના પદોની સંભાળી ચુક્યા છે જવાબદારી

બ્રિગેડિયર પ્રદીપ યાદુ વિશે વધુમાં વાત કરવામા આવે તો તેઓ ચીફ ઈન્સ્ટ્રક્ટર (કોમ્બેટ એન્જિનિયરિંગ), કમાન્ડિંગ ઓફિસર (એન્જિનિયર રેજિમેન્ટ),ચીફ ઇજનેર (કોર્પ્સ),એડિશનલ ચીફ ઇજનેર (કમાન્ડ) જેવા મહત્વના પદો પર રહી ચુક્યા છે.

બ્રિગેડિયર પ્રદીપ યાદુની સિદ્ધિઓ

બધા યુદ્ધોમાં બધા લક્ષ્યો સમય પહેલા પ્રાપ્ત થઈ ગયા હતા.

વધારાના લડાઇ મિશન માટે સ્વયંસેવા આપી

તેમના ત્રણ વર્ષના કમાન્ડ દરમિયાન રેજિમેન્ટને “યુનિટ સાઇટેશન” સહિત 42 પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.

ઓપરેશન સિદૂર પર બ્રિગેડિયર પ્રદીપ યાદુએ ઓપરેશન સિંદૂર સ્થગિત થવાને લઈને વધુમાં શું કહ્યું ? જુઓ વીડિયો

આ પણ વાંચોઃ

 

ED raids: ભૂતપૂર્વ કોર્પોરેટરના ઘરે ED ના દરોડા, લાકડાના દરવાજા પાછળ કબાટમાં છુપાવ્યા હતા લાખો રુપિયા

Kedarnath Dham Helicopter Crash : મેડિકલ ઇમરજન્સી માટે AIIMSથી પહોંચેલું હેલિકોપ્ટર ક્રેશ, મુસાફરોનું શું થયું?

Gujarat Samachar પરના દરોડા કેસમાં હવે શું મોટુ થવાનું છે ?

surat:ચાલુ કથામાં આગતા સ્વાગતાથી પાટીલના પુત્ર પર કથાકારનો પારો છટક્યો, જાહેરમાં જ કરી નાખી ફજેતી

Edi Rama and Giorgia Meloni: જ્યોર્જિયા મેલોનીના સન્માન માટે ઘૂંટણિયે બેઠાં આલ્બેનિયાના PM,કર્યું હૃદયસ્પર્શી સ્વાગત

Dahod: મનરેગા કૌભાંડનો રેલો મંત્રી પુત્ર સુધી પહોંચ્યો ખરો, બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડને પોલીસે ઝડપ્યો

Doha Diamond League 2025: 90 મીટરથી વધુનો ઐતિહાસિક થ્રો ફેંક્યો છતાં નીરજ ચોપરા ન બન્યા ચેમ્પિયન, શું છે કારણ ?

Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ

Rajkot: લોધિકાના સરપંચ સુધાબેન વસોયા સસ્પેન્ડ, ગ્રામ પંચાયત જમીન કૌભાંડ મામલે કાર્યવાહી

Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ

Vadodara: ભાજપના કૌભાંડી નેતા દિલીપ ગોહિલની ધરપકડ, 1 કરોડ લૂંટીને થયા હતા ફરાર, પોલીસે દુબઇથી દબોચ્યાં

ભાગેડુ Nirav Modi ને વધુ એક ઝટકો, લંડનની કોર્ટે 10 મી વખત જામીન ફગાવી દીધા

Donald Trump on Apple: ટિમ કૂક પર ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ પ્રભાવ નહીં! ભારતમાં એપલનો પ્લાન્ટ બનશે

Vadodara: પગાર ન ચુકવાતા સયાજી હોસ્પિ.ના સફાઈ કર્મીઓના ધરણાં, ઉચ્ચારી આંદોલનની ચીમકી

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

Gujarat Samachar: બાહુબલી શાહની ધરપકડ મુદ્દે મોટો ખુલાસો, કરોડોના નાણાકીય વ્યવહારો, શું છે પાકિસ્તાન કનેક્શન?

Gujarat Samachar ના માલિક બાહુબલી શાહની ધરપકડ, શું નિષ્પક્ષ અવાજને દબાવવાનો પ્રયાસ?

Vadodara: ભાજપના કૌભાંડી નેતા દિલીપ ગોહિલની ધરપકડ, 1 કરોડ લૂંટીને થયા હતા ફરાર, પોલીસે દુબઇથી દબોચ્યાં

Pahalgam Terror Attack: આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ જ કર્યા નાકામ, ગુજરાતમાં કેવી રીતે જળવાયો ભાઈચારો?

Draupadi Murmu on Supreme Court: બંધારણીય શક્તિઓ પર સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ! દ્રૌપદી મુર્મૂએ કર્યા 14 સવાલો

ધારાસભ્ય chaitar vasava ના સરકારને સવાલ, મંત્રી ભીખુંસિંહ પરમાર અને બચુભાઈ ખાબડના ઘર પર ક્યારે બુલડોઝર ફેરવશો?

Pakistani Product Ban: એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓને નોટિસ, પાક. ધ્વજ અને તેના ઉત્પાદનોને દૂર કરવા નિર્દેશ

ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી

Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

  • Related Posts

    પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
    • April 28, 2026

    ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

    Continue reading
    PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
    • April 27, 2026

    PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Oman Ship Attack: હોર્મુઝમાં ફરી વાણિજ્યિક જહાજ નિશાન પર, ઓમાન નજીક હુમલામાં ભારતીય નાવિકનું મોત

    • September 24, 2026
    • 4 views
    Oman Ship Attack: હોર્મુઝમાં ફરી વાણિજ્યિક જહાજ નિશાન પર, ઓમાન નજીક હુમલામાં ભારતીય નાવિકનું મોત

    Ravi Nair Defamation Case: રવિ નાયરની ધરપકડથી અદાણી માનહાનિ કેસની કાનૂની પ્રક્રિયા પર ઊભા થયા સવાલ

    • September 24, 2026
    • 4 views
    Ravi Nair Defamation Case: રવિ નાયરની ધરપકડથી અદાણી માનહાનિ કેસની કાનૂની પ્રક્રિયા પર ઊભા થયા સવાલ

    NTF Report India: IIT-IIM સહિતની સંસ્થાઓમાંથી 13,600થી વધુ પછાત વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો – રિપોર્ટ

    • September 24, 2026
    • 5 views
    NTF Report India: IIT-IIM સહિતની સંસ્થાઓમાંથી 13,600થી વધુ પછાત વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો – રિપોર્ટ

    NGT Environmental Cases: પર્યાવરણ બચાવવા બનેલું NGT, છતાં જનહિતના કેસોમાં સફળતા 0%

    • September 24, 2026
    • 8 views
    NGT Environmental Cases: પર્યાવરણ બચાવવા બનેલું NGT, છતાં જનહિતના કેસોમાં સફળતા 0%

    Delhi SIR માં 47.6 લાખ નામ કપાયા, ઝૂંપડપટ્ટી અને ગરીબ મતદારો પર જ સૌથી મોટી અસર કેમ?

    • September 24, 2026
    • 7 views
    Delhi SIR માં 47.6 લાખ નામ કપાયા, ઝૂંપડપટ્ટી અને ગરીબ મતદારો પર જ સૌથી મોટી અસર કેમ?

    SIR Election Commission Dispute: ‘મત ચોરી’નો આરોપ, જ્ઞાનેેશ કુમાર સામે દેશદ્રોહનો કેસ કરો – SIR બાદ વિપક્ષનો મોટો હુમલો

    • September 24, 2026
    • 15 views
    SIR Election Commission Dispute: ‘મત ચોરી’નો આરોપ, જ્ઞાનેેશ કુમાર સામે દેશદ્રોહનો કેસ કરો – SIR બાદ વિપક્ષનો મોટો હુમલો