MORBIમાંથી ઝડપાયું આધારકાર્ડમાં છેડછાડનું કૌભાંડ, આ રીતે આવ્યો સમગ્ર મામલો બહાર?
મોરબીમાંથી ગેરકાયેદસર આધારકાર્ડમાં સુધારા કરવાનું કૌભાંડ ઝડપાયું છે. પોસ્ટમેન અને દુકાનદારે સાથે મળીને આ કૌભાંડ આચર્યું છે. આધાર કીટનો પોસ્ટમેને દુરુપયોગ કર્યો છે. આઈડી કીટના આધારકાર્ડ ડેટાનો ઉપયોગ કરી ખોટા…