Vadodara: કરોડોના જમીન કૌભાંડકારી દેત્રોજા પોલીસ કસ્ટડીમાંથી ભાગ્યો, 100 દિવસથી અટક ન થયો, હવે રડારથી ગાયબ!

  • Gujarat
  • November 15, 2025
  • 0 Comments

Vadodara: ગુજરાત જમીન વિકાસ નિગમ (GLDC)ના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર કનૈયાલાલ દેત્રોજા, જે 2018માં હજારો કરોડના કૌભાંડમાં મુખ્ય આરોપી બન્યા હતા, તેમના વિરુદ્ધ નવો કેસ નોંધાયો છે. મોરબીના ખેડૂતની 100 કરોડની જમીન પચાવવાના ષડયંત્રમાં તેમને 14 નવેમ્બરે વડોદરાની ગોરવા પોલીસે ધરપકડ કરી, પરંતુ માત્ર કેટલાક કલાકોમાં જ તે પોલીસ જપ્તા દરમિયાન રાત્રે ભાગી ગયા. આ ઘટનાએ પોલીસ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે કોઈ આરોપીને આટલી સરળતાથી કસ્ટડીમાંથી કેવી રીતે ભાગી શકે ? કે પછી ઉપરથી સુરક્ષા મળી રહી છે?

શું છે સમગ્ર મામલો

2018માં ACB દેત્રોજા અને 21 અન્ય અધિકારીઓની કચેરીમાં દરોડા પાડી, 56 લાખથી વધુ બિનહિસાબી રોકડ જપ્ત કરી હતી. ખેત તળાવડીઓ અને પાણીના ટાંકાઓના બોગસ બિલો રજૂ કરી કરોડો ખંખેરવાના આ કેસમાં ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ FIR નોંધાઈ. ED પણ PMLA હેઠળ કેસ દાખલ કર્યો, જેમાં તેમના સગા-સંબંધીઓ પાસે 70 હેક્ટર જમીન અને 2.52 કરોડની બેનામી મિલકતો મળી. તેમણે ગેરરીતિથી PhD ડિગ્રી પણ મેળવી હતી. પરંતુ આજ સુધી કોઈ ચાર્જશીટ નથી બનેલી

તપાસમાં વિલંબ કેમ?

આ વચ્ચે, મોરબીના ખેડૂત પ્રદીપસિંહ જાડેજાની 100 કરોડની જમીન પચાવી પાડવા ષડયંત્ર રચ્યું હતુ,દેત્રોજાએ સગા-સંબંધીઓ સાથે ષડયંત્ર રચી કબજો કરવાનો પ્રયાસ કર્યો. ફરિયાદીએ પોલીસમાં નોંધવાની વિનંતી કરી પરંતુ પોલીસે ઇનકાર કર્યો. કોર્ટે આદેશ આપી FIR નોંધાવવા ફરમાન કર્યું , પણ 100 દિવસથી પોલીસ તેની એટકાયત કરી ન હતી. ત્યારે સવાલ તે થાય છે કે, આ વિલંબ પાછળ પોલીસની ઉદાસીનતા કે કોઈ દબાણ? ભ્રષ્ટાચારીઓને કેમ સુરક્ષા આપવામાં આવે છે?

પોલીસના સુત્રોના જણાવ્યા મુજબ 14 નવેમ્બરે બપોરે 12:35 વાગ્યે વડોદરાના સુગર પીસ હોટલ, વિશ્વામોરી કોમ્પ્લેક્સ, ઇલોરા પાર્ક અને ગંગાજમના હોસ્પિટલ પાસેથી ગોરવા પોલીસે દેત્રોજા અને તેમના દીકરા વિશ્વાસ દેત્રોજા (આરોપી નં. 2)ને ધરપકડ કરી. તેમને મોરબી પોલીસ સાંજે કસ્ટડીમાં લેવા આવી, પરંતુ રાત્રે પોલીસ જાપ્તા માંથી ભાગી ગયેલ એવા સમાચાર છે.

કસ્ટડીમાં સુરક્ષા કેમ નબળી?

પોલીસ કહે છે કે તેઓ ભાગ્યા, પણ CCTV ફૂટેજ કેમ નથી? કસ્ટડીમાં સુરક્ષા કેમ નબળી? આ ઘટના પોલીસની કાર્યક્ષમતા પર કલંક છે . શું ઉચ્ચ અધિકારીઓની મંજૂરી વિના આવું બને? હવે વધુ તપાસમાં શું ખુલ્લું પડે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
  • March 23, 2026

Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

Continue reading
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
  • March 23, 2026

Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • March 24, 2026
  • 3 views
Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

  • March 24, 2026
  • 7 views
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

  • March 24, 2026
  • 14 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

  • March 24, 2026
  • 10 views
Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

  • March 24, 2026
  • 17 views
PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

  • March 24, 2026
  • 9 views
Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!