યુક્રેનને લાંબા અંતરની મિસાઇલોના ઉપયોગની મંજૂરી, પુતિને કહ્યું- ‘યુદ્ધમાં NATO નો સીધો પ્રવેશ’

  • World
  • May 27, 2025
  • 0 Comments

અમેરિકા રશિયા અને યુક્રેન વચ્ચે સતત યુદ્ધવિરામ માટે વાટાઘાટો કરી રહ્યું છે. બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ અંગે વાતચીત થઈ હતી પરંતુ યુક્રેન રશિયાની શરતો સાથે સંમત ન થયું. તેથી યુદ્ધવિરામ અંગે કોઈ વાતચીત થઈ શકી નહીં. ત્યારે હવે પુતિને એક મોટી ધમકી આપી છે. પુતિને કહ્યું કે પશ્ચિમી દેશોએ અમેરિકા દ્વારા લાંબા અંતરની મિસાઇલો છોડવા બદલ યુક્રેન સામેના પ્રતિબંધો હટાવી લીધા છે. તેમણે કહ્યું કે જો આવું છે નાટો( NATO ) સીધા જ યુદ્ધમાં યુક્રેનના સમર્થનમાં આવ્યું છે. આવી સ્થિતિમાં રશિયાએ પણ પોતાને તૈયાર કરીને જવાબ આપવો પડશે કારણ કે હવે આ યુદ્ધ યુક્રેન સામે નહીં પણ નાટો વિરુદ્ધ છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાએ વારંવાર મધ્યસ્થી કરવા છતાં રશિયા યુદ્ધવિરામનો યોગ્ય નિર્ણય લેતું નથી. આવી સ્થિતિમાં અમેરિકા અને પશ્ચિમી દેશોએ યુક્રેનથી તેમના શસ્ત્રો પરના રેન્જ પ્રતિબંધો હટાવી લીધા છે. યુક્રેન હવે બ્રિટન, અમેરિકા અને ફ્રાન્સ પાસેથી મળેલા શસ્ત્રોનો સંપૂર્ણ ઉપયોગ કરી શકશે. જેથી રશિયાને મહત્તમ નુકસાન થાય અને તે યુદ્ધવિરામ માટે સંમત થાય.

ટ્રમ્પે પુતિન-ઝેલેન્સ્કીની ટીકા કરી

બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે પુતિન સંપૂર્ણપણે પાગલ થઈ ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે મારા હંમેશા રશિયા સાથે ગાઢ સંબંધો રહ્યા છે પરંતુ તેમની સાથે કંઈક એવું બન્યું છે, તેઓ સંપૂર્ણપણે પાગલ થઈ ગયા છે. ટ્રમ્પે યુક્રેનિયન રાષ્ટ્રપતિની પણ ટીકા કરી. તેમણે કહ્યું કે ઝેલેન્સકી જે રીતે વાત કરે છે, તે પોતાના દેશનું કોઈ ભલું કરી શકે નહીં. તેના મોંમાંથી નીકળતી દરેક વસ્તુ મુશ્કેલી ઊભી કરે છે.

આ પણ વાંચો:

UP: રસ્તે જતી મહિલાને ચુંબન કરનાર બાઈકચાલક ઝડપાયો

Hera Pheri 3: પરેશ રાવલે મૌન તોડ્યુ, અક્ષયને આપ્યો જવાબ, પરેશ રાવલ પર શું છે આરોપ?

ભાજપા નેતાએ હાઈવે પર જ નગ્ન મહિલા સાથે શારીરિક સંબંધ બાધ્યા, પોલીસે શું કહ્યું? | Manohar Lal Dhakad

જે પોતાની કાર જાતે ના ચલાવતાં હોય, એણે ટ્રેન ચલાવતાં શિખવાની શું જરૂર? | Dahod

Bihar: તેજ પ્રતાપને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢવાની વાત ઢોંગ: લાલુ પરિવારની વહુનો આરોપ

ખોટા જાતિના દાખલાથી POLICE બનેલા બી.એમ. ચૌધરી ફરાર, નિવૃત થાય તે પૂર્વે પાપનો ઘડો ફૂટ્યો!

Sabarkantha: 9 થી વધુ ઘરો, 29 વીજપોલ ધરાશાયી, પ્રાંતિજ સહિત તાલુકામાં વાવાઝોડાનો કહેર

TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?

BJP નેતા અમર કિશોર કશ્યપનો જે મહિલા સાથે વીડિયો વાયરલ થયો તેણે શું કહ્યું?

Tapi: ‘પહેલગામ જેવી ઘટના ગુજરાતના સોનગઢમાં બની’, પોલીસે કહ્યું તમે બચી ગયા!

‘પાકિસ્તાનથી આવી હોય તેવું લાગે છે’, ભાજપા નેતાની ટિપ્પણીથી વિવાદ | N. Ravikumar

Rajkot Game zone fire: ‘1 વર્ષ વિત્યુ છતાં ન્યાય નથી મળ્યો, ‘આરોપીઓ અમને સોંપો’

 

  • Related Posts

    US Midterm Elections: અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીથી ટ્રમ્પને મોટો ઝટકો, કોંગ્રેસની સત્તા ફરી મજબૂત બનશે?
    • November 7, 2026

    US Midterm Elections: અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીઓમાં ડેમોક્રેટિક પાર્ટીની જીતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટી માટે મોટો રાજકીય પડકાર ઊભો કર્યો છે. ડેમોક્રેટ્સે કોંગ્રેસનાં બંને ગૃહોમાં જીત મેળવી છે અને…

    Continue reading
    Donald Trump Iran Threat: ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા? ટ્રમ્પે કહ્યું- સેના સંપૂર્ણ તૈયાર, ટૂંક સમયમાં નિર્ણય
    • November 6, 2026

    Donald Trump Iran Threat: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી વધી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ફરીથી મોટા સૈન્ય હુમલાની શક્યતાને નકારી નથી. તેમણે સ્પષ્ટ કર્યું છે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ECI Voter List Revision: 7 રાજ્યોમાં મતદાર યાદીમાંથી નામ કપાયેલા લોકોને ECI આપશે બીજી તક, UP અને પંજાબને કેમ રાખ્યાં બહાર?

    • November 8, 2026
    • 3 views
    ECI Voter List Revision: 7 રાજ્યોમાં મતદાર યાદીમાંથી નામ કપાયેલા લોકોને ECI આપશે બીજી તક, UP અને પંજાબને કેમ રાખ્યાં બહાર?

    Sonia Gandhi Book: સોનિયા ગાંધી 2004માં વડાપ્રધાન બનવા તૈયાર થઈ ગયાં હતાં, પછી કેમ બદલ્યો નિર્ણય? નવી પુસ્તકમાં કર્યા અનેક ખુલાસા

    • November 8, 2026
    • 3 views
    Sonia Gandhi Book: સોનિયા ગાંધી 2004માં વડાપ્રધાન બનવા તૈયાર થઈ ગયાં હતાં, પછી કેમ બદલ્યો નિર્ણય? નવી પુસ્તકમાં કર્યા અનેક ખુલાસા

    Demonetisation 10 Years: નોટબંધીનાં 10 વર્ષ: 99.3 ટકા નોટો પાછી આવી, તો કાળાં નાણાં સામેની લડાઈનું પરિણામ શું આવ્યું?

    • November 8, 2026
    • 4 views
    Demonetisation 10 Years: નોટબંધીનાં 10 વર્ષ: 99.3 ટકા નોટો પાછી આવી, તો કાળાં નાણાં સામેની લડાઈનું પરિણામ શું આવ્યું?

    Siang Multipurpose Project Protest: સિયાંગ પ્રોજેક્ટ પર સરકાર સાથે કોઈ મંત્રણા નહીં: SIFFની સ્પષ્ટતા, હિરાસતમાં લેવાયેલા લોકોની મુક્તિ અને સુરક્ષા દળોની વાપસીની માગ

    • November 8, 2026
    • 6 views
    Siang Multipurpose Project Protest: સિયાંગ પ્રોજેક્ટ પર સરકાર સાથે કોઈ મંત્રણા નહીં: SIFFની સ્પષ્ટતા, હિરાસતમાં લેવાયેલા લોકોની મુક્તિ અને સુરક્ષા દળોની વાપસીની માગ

    Manipur UAPA Action: મણિપુરમાં નાગરિકો પર હુમલો કરનારા સશસ્ત્ર જૂથો સામે UAPA હેઠળ કાર્યવાહી થશે, CM ખેમચંદ સિંહની ચેતવણી

    • November 8, 2026
    • 9 views
    Manipur UAPA Action: મણિપુરમાં નાગરિકો પર હુમલો કરનારા સશસ્ત્ર જૂથો સામે UAPA હેઠળ કાર્યવાહી થશે, CM ખેમચંદ સિંહની ચેતવણી

    Pranab Doley NSA Case: આસામમાં બે મોટા વિવાદ વચ્ચે હાઈકોર્ટનો મહત્ત્વનો નિર્ણય, પ્રણબ ડોલેની NSA હેઠળની અટકાયત રદ; ધુબરીમાં 4,000થી વધુ લોકો બેઘર

    • November 8, 2026
    • 8 views
    Pranab Doley NSA Case: આસામમાં બે મોટા વિવાદ વચ્ચે હાઈકોર્ટનો મહત્ત્વનો નિર્ણય, પ્રણબ ડોલેની NSA હેઠળની અટકાયત રદ; ધુબરીમાં 4,000થી વધુ લોકો બેઘર