Junagadh: આશ્રમમાં મહાદેવ ભારતી બાપુ સ્યુસાઈડ નોટ લખી ગુમ થયા, પોલીસ તપાસ ચાલુ

  • Gujarat
  • November 2, 2025
  • 0 Comments

Junagadh News: જૂનાગઢમાં એક બાજુ લીલી પરિક્રમાને લઈ ઉત્સાહ છે તો બીજી તરફ એક એવી ઘટના બની છે જેથી સૌ કોઈ અચરજમાં મૂકાઈ ગયા છે. જૂનાગઢ ભવનાથ ક્ષેત્રના ભારતી આશ્રમના લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવરભારતીજી બાપુ આજે વહેલી સવારથી ગુમ છે. પોલીસે ત્રણથી વધુ પાનાની સુસાઈડ નોટ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી જાણકારી અનુસાર જૂનાગઢમાં આવેલા ભારતી આશ્રમના લઘુમંહત 1008 મહામંડલેશ્વર આશ્રમમાંથી ગુમ થયા છે. આશ્રમ સંચાલકોએ ભવાનાથ પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરાઈ છે.

આ ઘટના અંગે ભવનાથ પોલીસ સ્ટેશનના પી.આઈ.નું કહેવું છું કે વહેલી સવારે ભારતી આશ્રમમાંથી મહાદેવભારતી બાપુ  સુસાઈડ નોટ લખી ગુમ થયા છે. આશ્રમ સંચાલકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ શંકા વ્યક્ત કરી છે અંગત મન દુઃખ થતાં તેઓ ગુમ થયા છે. આ મામલે પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે.

જો કે સુસાઈડ નોટમાં શું લખવામાં આવ્યું છે તે હજુ સુધી પોલીસે જણાવ્યું નથી. જો કે મહાદેવભારતી બાપુ ગુમ થતાં સેવકોમાં ચિંતા સેવાઈ રહી છે. આ મામલે પોલીસે અલગ અલગ દ્રષ્ટિકોણથી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય આવી ઘટનાઓ આશ્રમમો બની રહી છે તે એક ચિંતાનો વિષય છે. કારણે શ્રધ્ધા અને ભક્તિના પાઠ શીખવાતાં સાધુ-સંતોમાં જો  આવી ઘટનાઓ બને તો તેમના ભક્તો શું પ્રેરણા લેશે!

આ પણ વાંચો:

Junagadh: ગિરનાર પરિક્રમાનું મુહૂર્ત, ભક્તોની આસ્થાને લઈ મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતોએ પ્રતિકાત્મક પરિક્રમા શરુ કરી, સાંજે પૂર્ણ થશે

Bangladesh: હસીના બાદ યુનુસ પરથી બાંગ્લાદેશી વિદ્યાર્થીઓનો ભરસો ઉઠ્યો, યુનુસ સરકાર પણ જશે?

Bhavanagar: ‘વલ્લભીપુર તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરો’, ખેડૂતોએ કર્યો ડિજિટલ સરવેનો વિરોધ

ભાવનગરમાં કમોસમી વરસાદ, ખેડૂતો-વેપારીઓને મોટું નુકસાન | Bhavnagar unseasonal rain

Sports: કતારના દોહામાં આગામી 16 નવેમ્બરે ભારત-પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે થશે ટક્કર

  • Related Posts

    College Student: કોલેજ સ્ટુડન્ટસ યુવતીઓએ મોબાઈલના ChatGPT પર સર્ચ કર્યું ‘How to commit Suicide!’ અને પછી જે કર્યું તે જાણી ચોંકી જશો!
    • March 7, 2026

    College Student: આજકાલના બાળકોને સમજવા ખૂબ અઘરા હોય છે અને અતિ વ્યસ્ત સમયમાં તેઓ શુ વિચારે છે? શું ઈચ્છે છે ? તેઓનું ફ્રેન્ડ સર્કલ શુ છે? ક્યાં જાય છે? મોબાઈલમાં…

    Continue reading
    Liquor: અમદાવાદમાં ગરીબોને જ્યારે ગુંડાઓએ મકાન ખાલી કરવા ધમકી આપી અને આ યુવા નેતાએ કરી એન્ટ્રી! પોલીસની હાલત જોવા જેવી થઈ!
    • March 3, 2026

    Liquor: અમદાવાદમાં ગરીબોને તેમના ઘર ખાલી કરી ભાગી જવા ગુંડાઓ દ્વારા અપાઈ રહેલી ફિલ્મી ધમકીઓ વચ્ચે હવે હીરોની એન્ટ્રી થઈ છે અને આ હીરો એટલે જીગ્નેશ મેવાણી કે જેઓ બનાસકાંઠા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    AI: જેનો ડર હતો તે થયું! AI એ કંઈક એવું કર્યું કે વૈજ્ઞાનિકો ચોંકી ઉઠ્યા!!

    • March 10, 2026
    • 4 views
    AI: જેનો ડર હતો તે થયું! AI એ કંઈક એવું કર્યું કે વૈજ્ઞાનિકો ચોંકી ઉઠ્યા!!

    Nawaz Sharif: પાકિસ્તાનમાં મોંઘવારી વધતા નેતાઓ પગાર નહિ લે ! સાંસદમાં પગારમાં પણ 25 ટકા ઘટાડો!

    • March 10, 2026
    • 5 views
    Nawaz Sharif: પાકિસ્તાનમાં મોંઘવારી વધતા નેતાઓ પગાર નહિ લે ! સાંસદમાં પગારમાં પણ 25 ટકા ઘટાડો!

    Iran War: ઈરાન યુદ્ધની ભારતીય નાગરિકોના રસોડા સુધી અસર : ગેસ સિલિન્ડરના ભાવો વધ્યા! રિફિલ બુકીંગ નિયમો પણ બદલાયા!

    • March 10, 2026
    • 9 views
    Iran War: ઈરાન યુદ્ધની ભારતીય નાગરિકોના રસોડા સુધી અસર : ગેસ સિલિન્ડરના ભાવો વધ્યા! રિફિલ બુકીંગ નિયમો પણ બદલાયા!

    Trump: ટ્રમ્પના એકજ નિવેદનની જાદુઈ અસર : તેલની કિંમતોમાં ઘટાડો થઈ ગયો! શુ કહ્યું ટ્રમ્પે જાણો!

    • March 10, 2026
    • 7 views
    Trump: ટ્રમ્પના એકજ નિવેદનની જાદુઈ અસર : તેલની કિંમતોમાં ઘટાડો થઈ ગયો! શુ કહ્યું ટ્રમ્પે જાણો!

    Narendramodi: શુ ભારતની મોદી સરકાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સંચાલિત છે? જુઓ ખાસ વિશ્લેષણ

    • March 9, 2026
    • 5 views
    Narendramodi: શુ ભારતની મોદી સરકાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સંચાલિત છે? જુઓ ખાસ વિશ્લેષણ

    Iran War: ઈરાનના 30 તેલ ડેપો પર ઇઝરાયલી હુમલાઓથી અમેરિકા નારાજ: ઈરાનીઓ સરકારના સમર્થનમાં થઈ જવાનો ડર!

    • March 9, 2026
    • 8 views
    Iran War: ઈરાનના 30 તેલ ડેપો પર ઇઝરાયલી હુમલાઓથી અમેરિકા નારાજ: ઈરાનીઓ સરકારના સમર્થનમાં થઈ જવાનો ડર!