Mahadev Betting App Case: ભારતની આશાઓ પર પાણી ફર્યું!, મહાદેવ એપ કૌભાંડનો મુખ્ય આરોપી દુબઈમાંથી ફરાર

  • World
  • November 4, 2025
  • 0 Comments

Mahadev Betting App Case: ભારતને મહાદેવ ઓનલાઈન સટ્ટા એપના મુખ્ય આરોપીને પકડવામાં નિરાશા મળી છે. કારણે આ કૌભાંડનો મુખ્ય આરોપી અને પ્રમોટર દુબઈમાંથી ફરાર થઈ ગયો છે. જેથી ભારત તેની પ્રત્યાર્પણ કરી શકી નથી. મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકર સાથે ગેરકાયદેસર સટ્ટાબાજી દ્વારા હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. ડિસેમ્બર 2023 માં ઇન્ટરપોલ રેડ નોટિસ બાદ દુબઈમાં ધરપકડ કરવામાં આવી હોવા છતાં તે હવે ગલ્ફ દેશમાંથી કોઈ અજ્ઞાત સ્થળે ભાગી ગયો છે.

યુએઈના અધિકારીઓએ આરોપી રવિ ઉપ્પલના ફારર થઈ જવા અંગે ભારતને કોઈ માહિતી આપી નથી.  જેથી હવે તેને  પ્રત્યાર્પણ કરી ભારતમાં નહીં લાવી શકાય. જેથી હવે ઉપ્પલ ફરાર થતાં  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), CBI અને છત્તીસગઢ પોલીસ સહિતની તપાસ એજન્સીઓ માટે એક મોટો પડકાર ઉભો કરે છે, જેનો ઉદ્દેશ્ય આરોપીઓને ન્યાય અપાવવાનો અને છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને ન્યાય અપાવવાનો છે.

ભારત અને યુએઈ વચ્ચેના સુધરતા સંબંધોને જોતાં, એજન્સીઓને આશા હતી કે ઉપ્પલ અને ચંદ્રાકરનું પ્રત્યાર્પણ શક્ય બનશે. અધિકારીના જણાવ્યા મુજબ, યુએઈ પ્રત્યાર્પણ પ્રક્રિયા સમાપ્ત કરવા માટે સંમત થયું છે. 50 વર્ષથી ઓછી ઉંમરના રવિ ઉપ્પલ અને તેમના ભાગીદાર સૌરભ ચંદ્રાકર પર રુ. 6,000 કરોડના કૌભાંડનો આરોપ છે. તેમણે સાથે મળીને ૨૦૧૮માં આ ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશન શરૂ કરી હતી.

ED ચાર્જશીટ મુજબ, આ નેટવર્ક દેશભરમાં આશરે 3,200 પેનલ દ્વારા કાર્યરત હતું અને દરરોજ આશરે 240 કરોડ રૂપિયા કમાતા હતા. અહેવાલો અનુસાર, ઉપ્પલ અને ચંદ્રાકરે તેમના 3,500 કર્મચારીઓ માટે દુબઈમાં 20 વૈભવી બંગલા ભાડે રાખ્યા હતા. છત્તીસગઢના  પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ આ કેસમાં ફસાયેલા છે.

આ પણ વાંચો:

CBI Raid: ED પછી CBIના ભૂપેશ બઘેલના ઘરે દરોડા, સમર્થકો ગુસ્સે, કાર્યવાહી વિરુદ્ધ સૂત્રોચ્ચાર

દિવ્ય ભાસ્કરના ડિજિટલ હેડ મનીષ મહેતા નીચે રેલો?, દીર્ઘાયુ વ્યાસે વટાણા વેરી દીધા? | Dirghayu Vyas

PM મોદી ‘અપમાન મંત્રાલય’ મંત્રાલય બનાવે: Priyanka Gandhi

Bihar Election: ભત્રીજા માટે ચૂંટણી પ્રચાર કરતાં કાકાને પતાવી દેવાયો, બિહારનો ચૂંટણીનો પ્રચાર લોહીયાળ બન્યો, કોણ છે આરોપી?

વિશ્વમાં સૌથી વધુ દારૂ ભારતમાં પીવાય છે, વિશ્વના ટોચના દેશોમાં વેચાણ ઘટ્યું, ભારતમાં વધ્યું! | Alcohol | India

Related Posts

Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો
  • June 23, 2026

Indian Students Abroad: લાખોનું દેવું કરીને, વતન છોડીને અને માતા-પિતાના આંખમાં રહેલા સપનાઓને સાચવીને વિદેશ ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ આજે એક એવી કરુણ સ્થિતિમાં મુકાયા છે, જેના વિશે તેમણે ક્યારેય વિચાર્યું…

Continue reading
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો
  • June 19, 2026

US-Iran Deal: ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયેલો વૈશ્વિક તણાવ, જે એક સમયે ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા જન્માવી રહ્યો હતો, તે ૧૮ જૂને એક અચાનક અને આશ્ચર્યજનક વળાંક સાથે સમાપ્ત થયો છે. જે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

  • June 23, 2026
  • 3 views
Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

  • June 23, 2026
  • 9 views
Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

  • June 23, 2026
  • 10 views
Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

Haryana IDFC First Bank Scam: હરિયાણામાં ૬૪૫ કરોડનું કૌભાંડ, IAS પંકજ અગ્રવાલની ધરપકડ, જ્યારે દેશના સર્વોચ્ચ અધિકારીઓ જ બની જાય લૂંટારા!

  • June 23, 2026
  • 12 views
Haryana IDFC First Bank Scam: હરિયાણામાં ૬૪૫ કરોડનું કૌભાંડ, IAS પંકજ અગ્રવાલની ધરપકડ, જ્યારે દેશના સર્વોચ્ચ અધિકારીઓ જ બની જાય લૂંટારા!

Political Representation of Women: નારી શક્તિ વંદનનો ઢોંગ, કાયદો આવ્યો પણ રાજકારણના દરવાજા મહિલાઓ માટે હજુ પણ બંધ!

  • June 23, 2026
  • 11 views
Political Representation of Women: નારી શક્તિ વંદનનો ઢોંગ, કાયદો આવ્યો પણ રાજકારણના દરવાજા મહિલાઓ માટે હજુ પણ બંધ!

Gujarat Chief Secretary Warrant: મુખ્ય સચિવ સામે વોરંટ, કચ્છ પોલીસ મથક પરથી કૂદકો માર્યો, માનવ અધિકાર ભંગના કિસ્સા વધ્યા

  • June 23, 2026
  • 12 views
Gujarat Chief Secretary Warrant: મુખ્ય સચિવ સામે વોરંટ, કચ્છ પોલીસ મથક પરથી કૂદકો માર્યો, માનવ અધિકાર ભંગના કિસ્સા વધ્યા