Kutch: ગોપાલ ઈટાલિયાને જાહેર સભા સવાલ પૂછાયો, તો જાણો શું કહ્યું?

  • Gujarat
  • November 8, 2025
  • 0 Comments

Kutch: ગુજરાતમાં 2027 ચૂંટણીને લઈ અત્યારથી જ તૈયારીઓ ચાલી રહી છે, બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ થવાની છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને AAP  પાર્ટી પ્રજા સમક્ષ જઈ રહી છે. જો કે આ વખતે ગુજરાતમાં AAP પાર્ટી મજબૂત દેખાઈ રહી છે. જેથી ગુજરાતનો રાજકીય માહોલ અત્યારથી જ ગરમાયેલો છે. વિસાદવર બેઠકની પેટા ચૂંટણી જીત્યા બાદ ગોપાલ ઈટાલિયાનો પણ દબદબો વધ્યો છે. હવે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અનેક સ્થળોએ જાહેર સભાઓને સંબોધિત કરી રહ્યા છે. તેમને લોકો જાહેર સભાઓમાં જવાબ પૂછવા ઉભા થાય છે. જોકે ગોપાલ ઈટાલિયા જવાબ આપવાને બદલે લોકોને અવળા સવાલો પૂછી જવાબ આપી રહ્યા નથી. 

કચ્છના ગાંધીધામાં તેમને બીજીવાર એક વ્યક્તિએ સવાલ પૂછતાં જવાબ આપી શક્યા ન હોવાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. ગઈકાલે તેમણે કચ્છના ગાંધીધામમાં યોજાયેલી જનસભામાં એક સ્થાનિક વ્યક્તિ મંચ પર આવે છે, અને કહે છે કે પહેલા તમે જે કામ વિસાવદરમાં કર્યા હોય તે ગણાવો. અને પછી શું કરશો ને નહિ કરો તે ગણાવજો. તો જવાબમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ વ્યક્તિને કહે છે કે, તમારા મંત્રીઓએ કેટલા કામ કર્યા છે. તે પણ ગણાવજો. આ જાહેર સભામાં ગોપાલ ઇટાલિયા અને સ્થાનિક વચ્ચે શાબ્દિક બબાલ થઇ હતી. ગોપાલ ઈટાલિયાએ કહ્યું હું વિસાવદરથી ધારાસભ્યો બન્યો પછી બધામાં પ્રશ્ન પૂછવાની હિંતમ આવી. હું આજ કહેતો હતો કે ભાજપને સવાલ પૂછો. 

ત્યારે લોકોએ પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે ગોપાલ ઈટાલિયા જવાબ આપી રહ્યા નથી. અને સત્તા પક્ષને જવાબ પૂછવાનું કહે છે. સામાન્ય વ્યક્તિ સત્તા પક્ષ હોય કે વિપક્ષ તેના માટે બંને સરખા છે તે ગોપાલ ઈટાલિયા ભૂલી રહ્યા છે. તે માની જ લે છે કે જે તેમને સવાલ કરે તે ભાજપમાં છે અને પછી સાવલ પૂછનારને ભાજપની જેમ ઉલ્ટા ચશ્મા પહેરાવાનું શરુ કરી દે છે.

આ પણ વાંચો:

Junagadh: મોડી રાત્રે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કેમ પોલીસ સ્ટેશન માથે લીધું? કોને બચાવે છે પોલીસ?

ગોપાલ ઈટાલિયાને પડકાર આપનાર Kanti Amrutiya આફતમાં, ભાજપના જ નેતાએ ધારાસભ્ય સામે ખોલ્યો મોરચો

Gujarat: CM ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને ઉલ્ટા ચશ્મા પહેરાવ્યા!, હેક્ટરે 22 હજારની સહાય તો 2 વર્ષથી ચૂકવાઈ જ છે, ભાજપ નેતાનો જ વિરોધ!

MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?

Related Posts

SD Pay Scam: ગુજરાતમાં SD Pay એપનું ₹1,211 કરોડનું કૌભાંડ, 6.52 લાખથી વધુ લોકો સાથે છેતરપિંડીનો આરોપ
  • November 7, 2026

SD Pay Scam: ગુજરાતના અમરેલીમાં SD Pay નામની ડિજિટલ પેમેન્ટ એપના નામે દેશભરમાં મોટું રોકાણ કૌભાંડ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, મલ્ટી-લેવલ માર્કેટિંગ (MLM) અને પિરામિડ સ્કીમ દ્વારા 6.52…

Continue reading
Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ
  • October 31, 2026

Amit Chavda Rajkot Farmers Dharna: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે રાજ્યના ચારેય ઝોનમાં ધરણાં યોજ્યાં હતાં. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ECI Voter List Revision: 7 રાજ્યોમાં મતદાર યાદીમાંથી નામ કપાયેલા લોકોને ECI આપશે બીજી તક, UP અને પંજાબને કેમ રાખ્યાં બહાર?

  • November 8, 2026
  • 4 views
ECI Voter List Revision: 7 રાજ્યોમાં મતદાર યાદીમાંથી નામ કપાયેલા લોકોને ECI આપશે બીજી તક, UP અને પંજાબને કેમ રાખ્યાં બહાર?

Sonia Gandhi Book: સોનિયા ગાંધી 2004માં વડાપ્રધાન બનવા તૈયાર થઈ ગયાં હતાં, પછી કેમ બદલ્યો નિર્ણય? નવી પુસ્તકમાં કર્યા અનેક ખુલાસા

  • November 8, 2026
  • 3 views
Sonia Gandhi Book: સોનિયા ગાંધી 2004માં વડાપ્રધાન બનવા તૈયાર થઈ ગયાં હતાં, પછી કેમ બદલ્યો નિર્ણય? નવી પુસ્તકમાં કર્યા અનેક ખુલાસા

Demonetisation 10 Years: નોટબંધીનાં 10 વર્ષ: 99.3 ટકા નોટો પાછી આવી, તો કાળાં નાણાં સામેની લડાઈનું પરિણામ શું આવ્યું?

  • November 8, 2026
  • 5 views
Demonetisation 10 Years: નોટબંધીનાં 10 વર્ષ: 99.3 ટકા નોટો પાછી આવી, તો કાળાં નાણાં સામેની લડાઈનું પરિણામ શું આવ્યું?

Siang Multipurpose Project Protest: સિયાંગ પ્રોજેક્ટ પર સરકાર સાથે કોઈ મંત્રણા નહીં: SIFFની સ્પષ્ટતા, હિરાસતમાં લેવાયેલા લોકોની મુક્તિ અને સુરક્ષા દળોની વાપસીની માગ

  • November 8, 2026
  • 7 views
Siang Multipurpose Project Protest: સિયાંગ પ્રોજેક્ટ પર સરકાર સાથે કોઈ મંત્રણા નહીં: SIFFની સ્પષ્ટતા, હિરાસતમાં લેવાયેલા લોકોની મુક્તિ અને સુરક્ષા દળોની વાપસીની માગ

Manipur UAPA Action: મણિપુરમાં નાગરિકો પર હુમલો કરનારા સશસ્ત્ર જૂથો સામે UAPA હેઠળ કાર્યવાહી થશે, CM ખેમચંદ સિંહની ચેતવણી

  • November 8, 2026
  • 10 views
Manipur UAPA Action: મણિપુરમાં નાગરિકો પર હુમલો કરનારા સશસ્ત્ર જૂથો સામે UAPA હેઠળ કાર્યવાહી થશે, CM ખેમચંદ સિંહની ચેતવણી

Pranab Doley NSA Case: આસામમાં બે મોટા વિવાદ વચ્ચે હાઈકોર્ટનો મહત્ત્વનો નિર્ણય, પ્રણબ ડોલેની NSA હેઠળની અટકાયત રદ; ધુબરીમાં 4,000થી વધુ લોકો બેઘર

  • November 8, 2026
  • 9 views
Pranab Doley NSA Case: આસામમાં બે મોટા વિવાદ વચ્ચે હાઈકોર્ટનો મહત્ત્વનો નિર્ણય, પ્રણબ ડોલેની NSA હેઠળની અટકાયત રદ; ધુબરીમાં 4,000થી વધુ લોકો બેઘર