બોલિવૂડ સ્ટાર ગોવિંદાને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લઈ જવાયા! મોડી રાત્રે તબિયત લથડી,જાણો હેલ્થ અપડેટ

  • India
  • November 12, 2025
  • 0 Comments

GOVINDA HEALT UPDATE | બોલિવૂડ અભિનેતા ગોવિંદા બેભાન થઈ જતા મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  અભિનેતા તેમના ઘરે અચાનક બેહોશ થઈ પડી જતા તેમને જુહુ ખાતેના તેમના ઘર નજીક આવેલી ક્રિટિકલ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મંગળવારે (11 નવેમ્બર) રાત્રે ગોવિંદા પોતાના ઘરે બેભાન થઈ ગયા હતા. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક્ટરના વકીલ અને મિત્ર લલિત બિંદલેએ  આ વાતની પુષ્ટિ કરી છે. તેમના મતે, એક્ટરની તબિયત લથડતા તેમને ઇમરજન્સી રૂમમાં લઈ જવાયા છે.

ગોવિંદાના મિત્ર લલિત બિંદલે પીટીઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું કે”તે સાંજે ઘરે અચાનક બેહોશ થઈ ગયા પછી ફોન આવતા પોતે ત્યાં દોડી ગયા અને ગોવિંદને જુહુ સ્થિત ક્રિટિકલ કેર હોસ્પિટલમાં એડમિટ કરાય છે, તે હાલ ડોકટરોની દેખરેખ હેઠળ છે અને સારવાર ચાલી રહી છે.” આ સમાચાર સામે આવતા જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

અભિનેતાના મિત્ર લલિત બિંદલે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ સમાચાર શેર કર્યા છે.

તેમણે લખ્યું, કે “મારા પ્રિય મિત્ર ગોવિંદાને બેભાન થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હું તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.”

લેટેસ્ટ અપડેટ અનુસાર, અભિનેતા સ્વસ્થ છે અને ડોકટરોની દેખરેખ હેઠળ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાના અનેક મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગોવિંદાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તેના એક દિવસ પહેલા જ, તેઓ દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને મળવા હોસ્પિટલમાં ગયા હતા. ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલની બહારથી ગોવિંદાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેતા પોતે ગાડી ચલાવીને હોસ્પિટલ જતા જોવા મળે છે, જેમાં તે ભાવુક દેખાય છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Modi-Dera Sachkhand Ballan: મોદી અને ડેરા સચખંડ બલ્લાંની વધતી નજીકતા, પંજાબની રાજનીતિમાં કેમ વધી રહ્યું છે આ દલિત ધાર્મિક કેન્દ્રનું મહત્વ?
  • July 27, 2026

Modi-Dera Sachkhand Ballan: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જલંધરમાં નવા રેલવે સ્ટેશનના ઉદ્ઘાટન દરમિયાન ડેરા સચખંડ બલ્લાંના મુખ્ય સંત નિરંજન દાસ સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાતના ફોટા પ્રધાનમંત્રીએ પોતાના…

Continue reading
Major Protest Movements India: ભારતના 15 મોટા જનઆંદોલન, જ્યારે રસ્તાઓ પર ઉતરેલી જનતાએ બદલી દેશની દિશા
  • July 26, 2026

Major Protest Movements India: ભારતનું લોકતંત્ર માત્ર ચૂંટણી સુધી મર્યાદિત નથી. દેશના ઇતિહાસમાં અનેક વખત સામાન્ય લોકો રસ્તાઓ પર ઉતર્યા છે અને પોતાની માંગણીઓ, અધિકારો અને અસંતોષને અવાજ આપ્યો છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi-Dera Sachkhand Ballan: મોદી અને ડેરા સચખંડ બલ્લાંની વધતી નજીકતા, પંજાબની રાજનીતિમાં કેમ વધી રહ્યું છે આ દલિત ધાર્મિક કેન્દ્રનું મહત્વ?

  • July 27, 2026
  • 4 views
Modi-Dera Sachkhand Ballan: મોદી અને ડેરા સચખંડ બલ્લાંની વધતી નજીકતા, પંજાબની રાજનીતિમાં કેમ વધી રહ્યું છે આ દલિત ધાર્મિક કેન્દ્રનું મહત્વ?

Dwarka GSPL Gas Pipeline: દ્વારકામાં GSPL ગેસ પાઈપલાઈન સામે ખેડૂતોનો વિરોધ, 39 ગામોમાં ઉગ્ર આંદોલન

  • July 26, 2026
  • 2 views
Dwarka GSPL Gas Pipeline: દ્વારકામાં GSPL ગેસ પાઈપલાઈન સામે ખેડૂતોનો વિરોધ, 39 ગામોમાં ઉગ્ર આંદોલન

Major Protest Movements India: ભારતના 15 મોટા જનઆંદોલન, જ્યારે રસ્તાઓ પર ઉતરેલી જનતાએ બદલી દેશની દિશા

  • July 26, 2026
  • 11 views
Major Protest Movements India: ભારતના 15 મોટા જનઆંદોલન, જ્યારે રસ્તાઓ પર ઉતરેલી જનતાએ બદલી દેશની દિશા

Jantar Mantar Student Protest: જંતર-મંતરથી રાજીનામા સુધી, Gen Z નું આંદોલન, સરકારનો યુ-ટર્ન અને લોકશાહી પર નવી ચર્ચા

  • July 26, 2026
  • 5 views
Jantar Mantar Student Protest: જંતર-મંતરથી રાજીનામા સુધી, Gen Z નું આંદોલન, સરકારનો યુ-ટર્ન અને લોકશાહી પર નવી ચર્ચા

Dharmendra Pradhan: ધર્મેન્દ્ર પ્રધાનના ઉદયથી પતન સુધીની રાજકીય સફર, વિદ્યાર્થી નેતાથી શિક્ષણ મંત્રી અને અંતે રાજીનામું

  • July 25, 2026
  • 7 views
Dharmendra Pradhan: ધર્મેન્દ્ર પ્રધાનના ઉદયથી પતન સુધીની રાજકીય સફર, વિદ્યાર્થી નેતાથી શિક્ષણ મંત્રી અને અંતે રાજીનામું

Gen Z Protest Uttar Pradesh: યુપીમાં Gen Z આંદોલનનો ડર? યોગી સરકાર હાઈ એલર્ટ પર, 2027ની ચૂંટણી પહેલાં પોલીસને ખાસ સૂચનાઓ

  • July 25, 2026
  • 12 views
Gen Z Protest Uttar Pradesh: યુપીમાં Gen Z આંદોલનનો ડર? યોગી સરકાર હાઈ એલર્ટ પર, 2027ની ચૂંટણી પહેલાં પોલીસને ખાસ સૂચનાઓ