India: અમેરિકા-યુરોપ અને ભારતની ટ્રેડ ડીલથી નરેન્દ્ર મોદી સામે કેમ આંગળીઓ ઉઠી રહી છે? જુઓ વિસ્તૃત વિશ્લેષણ

India: ભારતમાં પીએમ મોદી અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથેની ટ્રેડ ડીલ ભારતના ફાયદામાં હોવાનું જણાવી રહયા છે ત્યારે વિપક્ષ દ્વારા ભારતીય ખેડૂતોને મોટાપાયે નુકશાનની ભીતિ વ્યક્ત કરી વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે.આ મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે ખુદ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર માહિતી આપી હતી કે, “ભારત અમેરિકન વસ્તઓ પર ટેરિફ અને નૉન ટેરિફ બૅરિયર્સને શૂન્ય કરી દેશે.

ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે ભારતીય વડા પ્રધાન મોદી અમેરિકાથી વધુ ખરીદી અંગે સંમત થયા છે, જેમાં 500 અબજ ડૉલરથી વધુની અમેરિકન ઊર્જા, ટૅક્નૉલૉજી, કૃષિ, કોલસો અને અન્ય ઘણી પેદાશોની ખરીદી સામેલ છે.આ સિવાય અમેરિકન કૃષિમંત્રી બ્રુક રોલિેસે પણ આ ડીલને અમેરિકન ખેડૂતો માટે લાભદાયક ગણાવતા કહ્યું હતું કે અમેરિકન કૃષિ પેદાશો ભારતના વિશાળ બજારમાં પહોંચતા 1.3 અબજ ડૉલરના ભારત સાથે અમેરિકન કૃષિ વેપાર નુકસાનને ઘટાડવામાં મદદ મળશે.આમ,અમેરિકાના બબ્બે જવાબદાર નેતાઓના નિવેદનના અધાર ઉપર ભારતમાં વિપક્ષ દ્વારા હોબાળો મચ્યો છે ત્યારે આ અંગે સિનિયર પત્રકાર Raju Parulekar દ્વારા વિસ્તૃત વિશ્લેષણ કરવામાં આવ્યું છે જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

  • Related Posts

    પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
    • April 28, 2026

    ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

    Continue reading
    PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
    • April 27, 2026

    PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Surya Press Narendra Modi Book: સૂર્યા પ્રેસે મોદીનું પુસ્તક છાપ્યું, પેપર લીક કરવાનો પરવાનો લીધો

    • July 27, 2026
    • 4 views
    Surya Press Narendra Modi Book: સૂર્યા પ્રેસે મોદીનું પુસ્તક છાપ્યું, પેપર લીક કરવાનો પરવાનો લીધો

    Delhi DCW-DMC Appointments: દિલ્હી મહિલા આયોગનું તાળું ખુલ્યું! અઢી વર્ષ બાદ અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક

    • July 27, 2026
    • 3 views
    Delhi DCW-DMC Appointments: દિલ્હી મહિલા આયોગનું તાળું ખુલ્યું! અઢી વર્ષ બાદ અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક

    Bankipur By Election: બાંકીપુર પેટાચૂંટણીમાં ‘આપણો વોટ ભગવાને’ પોસ્ટરથી વિવાદ, ચૂંટણી પંચ પર સવાલ

    • July 27, 2026
    • 6 views
    Bankipur By Election: બાંકીપુર પેટાચૂંટણીમાં ‘આપણો વોટ ભગવાને’ પોસ્ટરથી વિવાદ, ચૂંટણી પંચ પર સવાલ

    Ayodhya Ram Temple SIT: શ્રીરામ જન્મભૂમિ મંદિરના ચઢાવા વિવાદમાં નવી SITની એન્ટ્રી, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ તપાસને મળશે નવી દિશા

    • July 27, 2026
    • 6 views
    Ayodhya Ram Temple SIT: શ્રીરામ જન્મભૂમિ મંદિરના ચઢાવા વિવાદમાં નવી SITની એન્ટ્રી, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ તપાસને મળશે નવી દિશા

    Koniamman Temple Donation Theft: તમિલનાડુના કોનિયમ્મન મંદિરમાં ચઢાવાની ચોરીનો આરોપ, 8 અધિકારીઓ અને કર્મચારીઓ સસ્પેન્ડ

    • July 27, 2026
    • 6 views
    Koniamman Temple Donation Theft: તમિલનાડુના કોનિયમ્મન મંદિરમાં ચઢાવાની ચોરીનો આરોપ, 8 અધિકારીઓ અને કર્મચારીઓ સસ્પેન્ડ

    Education crisis India: શિક્ષણથી રોજગાર સુધીનો તૂટતો પુલ, ભારતના યુવાનો સામે ઊભા થયેલા મોટા પ્રશ્નો

    • July 27, 2026
    • 6 views
    Education crisis India: શિક્ષણથી રોજગાર સુધીનો તૂટતો પુલ, ભારતના યુવાનો સામે ઊભા થયેલા મોટા પ્રશ્નો