RSS: સનાતનનો ઝંડો લઈને ફરતા અંદરોઅંદર કેમ બાખડી રહયા છે? શું આ છે અસલી સનાતન ધર્મ? દેશમાં ભારે ચર્ચા

RSS: RSS વડા મોહન ભાગવતે કથિત રીતે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા અંગે વડા પ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. આ કથિત પત્રમાં આસામના મુખ્યમંત્રી અને તેમની પત્ની રિંકી ભૂયાન શર્મા સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. તેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ભાગવતે વડા પ્રધાનને પૂછ્યું હતું કે શું ગૃહમંત્રી અમિત શાહ શર્માને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે?જોકે આ પત્રની The Gujarat Report પૃષ્ટિ કરતું નથી અને તે અસલી છે કે નકલી છે તે વાત કરતા આ પત્રએ દેશભરમાં હોબાળો જગાવ્યો છે.

જોકે,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પદાધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે સોશિયલ મીડિયા પર ફરતો પત્ર ખોટો છે અને વિપક્ષી પક્ષો દ્વારા ભ્રમ ફેલાવવા માટે તેને શેર કરવામાં આવી રહ્યો છે બીજું કે જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે, તેમને માફિયા નેતા અતિક અહેમદ જેવા જ હાલ કરવાની ધમકી આપવામાં આવી હતી.

૧ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ જ્યોતિર્મથના સત્તાવાર મોબાઇલ નંબર પર ધમકીના મેસેજ મળ્યા હતા. જ્યારે તે નંબર બ્લોક કરવામાં આવ્યો તો ફરી તા. ૬ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ વોઇસમેઇલ દ્વારા બે ઓડિયો સંદેશાઓ મોકલવામાં આવ્યા હતા, જેમાં અતિક અહેમદની જેમ હત્યા કરવાની ધમકી આપવામાં આવી હતી.
આમ,સનાતનીને ધમકીઓ મળી રહી છે અને અગાઉ પણ એક સનાતની બીજા સનાતની વચ્ચેનો ગ્રજગ્રાહ દેશમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે,આ બન્ને મુદ્દાઓ ઉપર વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ કરેલું વિસ્તુત વિશ્લેષણ જોવા જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi Press Conference: 12 વર્ષમાં ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ કેમ નહીં? PM મોદીને લઈને વિપક્ષના ગંભીર સવાલો

  • August 25, 2026
  • 5 views
Modi Press Conference: 12 વર્ષમાં ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ કેમ નહીં? PM મોદીને લઈને વિપક્ષના ગંભીર સવાલો

Indian Elderly Frailty: ઘી-દૂધથી નહીં, આદતોથી નક્કી થાય છે વૃદ્ધાવસ્થા? ભારતના પોતાના ડેટાનો મોટો ખુલાસો

  • August 25, 2026
  • 5 views
Indian Elderly Frailty: ઘી-દૂધથી નહીં, આદતોથી નક્કી થાય છે વૃદ્ધાવસ્થા? ભારતના પોતાના ડેટાનો મોટો ખુલાસો

Rahul-Kharge letter Modi: જનગણના 2027માં જાતિ ગણતરીની પદ્ધતિ સામે રાહુલ ગાંધી અને ખડગેનો વાંધો, PM મોદીને લખ્યો પત્ર

  • August 25, 2026
  • 5 views
Rahul-Kharge letter Modi: જનગણના 2027માં જાતિ ગણતરીની પદ્ધતિ સામે રાહુલ ગાંધી અને ખડગેનો વાંધો, PM મોદીને લખ્યો પત્ર

Vande Mataram Controversy: રોજગાર અને મોંઘવારી છોડીને વંદે માતરમ પર ભાર કેમ? ભાજપની રાજનીતિ સામે વિપક્ષનો સવાલ

  • August 25, 2026
  • 7 views
Vande Mataram Controversy: રોજગાર અને મોંઘવારી છોડીને વંદે માતરમ પર ભાર કેમ? ભાજપની રાજનીતિ સામે વિપક્ષનો સવાલ

Congress MLA CSR statement: ‘રસ્તા ખરાબ છે તો CSR ફંડ આપો!’ કોંગ્રેસ ધારાસભ્યના નિવેદનથી ઉઠ્યા મોટા સવાલ

  • August 25, 2026
  • 7 views
Congress MLA CSR statement: ‘રસ્તા ખરાબ છે તો CSR ફંડ આપો!’ કોંગ્રેસ ધારાસભ્યના નિવેદનથી ઉઠ્યા મોટા સવાલ

Ram Rahim Parole: બળાત્કારના દોષીને ફરી પેરોલ! રામ રહીમ 17મી વખત બહાર, પેરોલ પર ફરી ઉઠ્યા સવાલ

  • August 25, 2026
  • 5 views
Ram Rahim Parole: બળાત્કારના દોષીને ફરી પેરોલ! રામ રહીમ 17મી વખત બહાર, પેરોલ પર ફરી ઉઠ્યા સવાલ