Politics: ભાજપ ફરી હિંદુ- મુસ્લીમનો તડકો લગાવા માંગે છે!, કેમ છે બિહારમાં કપરાં ચઢાણ?, જુઓ વીડિયો

Amit Shah Politics:  અનેક પેંતરા કરી ચૂંટણી જીતતી ભાજપ સરકારને બિહાર વિધાનસભા ચૂંટણી જીતવું મુશ્કેલ બન્યું છે. તે ઘણા રાજ્યમાં હિંદુ-મુસ્લીમનું રાજકારણ રમે છે. જો કે લોકો જાગૃત થતાં આ મુદ્દે લોકો વોટ આપવાના નથી. તેમ છતાં અમિત શાહ દૈનિક જાગરણના એક કાર્યક્રમમાં એક એવું નિવેદન આપ્યું છે જેનાથી હિંદુ-મુસ્લીમ વચ્ચે વૈમનસ્ય ફેલાઈ તેવા પ્રયાસ કર્યા. શાહે ત્યાં એકાએક વિભાજનની વાત કરી, મુસલમાનની વસ્તી વધારાનો ઉલ્લેખ કર્યો. તેમણે સ્વીકાર્યું કે સરહદ સુરક્ષા કેન્દ્ર સરકારની જવાબદારી છે. જોકે તેમણે ઘૂસણખોરો ક્યાં જાય છે અને તેમને કોણ આશ્રય આપે છે તે અંગે પણ પ્રશ્ન ઉઠાવ્યો. જોકે આ પ્રશ્નનો જવાબ પણ તેમની સરકાર પાસે જ હોવો જોઈએ. કારણ કે મોદી સરકાર પાસે કેટલા ઘૂસણખોરોને પાછા મોકલ્યા તેના આંકડા નથી.

અહીં અમિત શાહે પોતાની ગાડી રિવર્સ લીધી અને ફરી એકવાર હિંદુ મુસલમાનનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે પ્રયત્ના કર્યા કે કઈ રીતે હિંદુ-મુસ્લીમ વચ્ચે વૈમન્સય વધે. જો કે અમિત શાહને લોકો સારી રીતે જાણી ગયા છે. જેથી લોકો તેમની વાત પણ ભરોસો ઓછો કરી રહ્યા છે. કારણ કે મોદીએ વ્યક્તિ દીઠ 15 લાખ આપવાની વાતને શાહે ઝૂમલો ગણાવ્યો હતો.

બીજી બાજુ અપઘાનીસ્તાનની તાલિબાન સરકાર દિલ્હીમાં આવી પ્રેસ કોન્ફરન્સ કરી ગઈ. જેમાં મહિલા પત્રકારો સહિત મહિલા અધિકારીઓને પ્રવેશ ના આપ્યો. જોકે તેમ છતાં મોદી સરકાર ચૂપ રહી. ત્યારે સવાલ થાય છે કે શું ભાજપને માત્ર હિંદુ-મુસ્લીમ કરી ચૂંટણી જીતવામાં જ રસ છે?, વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ગોળ-ગોળ જવાબ આપ્યા ના આરોપ લાગ્યા છે.

તાલિબાનના આ વર્તન કોંગ્રેસે ભેદભાવ ગણાવ્યુ. કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદે વાંધો ઉઠાવતા કહ્યું, “આપણી ભૂમિ પર મહિલાઓ સામે ભેદભાવનો એજન્ડા રાખનારા તેઓ કોણ છે?”

જુઓ આજ મુદ્દે વધુ ચર્ચા વીડિયોમાં

આ પણ વાંચો:

 Bihar: બિહારમાં ભાજપને ઝટકો,ધારાસભ્ય મિશ્રી લાલ યાદવે પાર્ટીમાંથી આપ્યું રાજીનામુ!

Chhattisgarh: અમિત શાહે આપ્યો લોકોને ભરોસો, કહ્યું નક્સવાદીઓ વિકાસને નહીં રોકી શકે, નક્સવાદને ખતમ કરવાની આપી દીધી તારીખ!

Nadiad: ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી ઘટના બાદ રાજુ રબારીએ કોંગ્રેસનો હાથ છોડ્યો, કેસરિયો ધારણ કર્યો

 Kheda: નડિયાદ કલેકટર કચેરીમાં જન્મનો દાખલો કઢાવવા ધક્કા ખાતી મહિલા રડી, ખેડા જીલ્લો શરમમાં મૂકાયો

Related Posts

Vadodara: હેડલાઈન ન્યૂઝના ગિરીશ સોલંકી સામે 5 ફરિયાદો, જે ખંડણી માગે એ પત્રકાર ક્યાંનો?
  • November 8, 2025

Vadodara:  વડોદરાના મીડિયા વર્તુળમાં ચર્ચાનો વિષય બની ગયા હેડલાઈન ન્યૂઝ ચેનલના માલિક અને પ્રમુખ વ્યક્તિ ગિરીશ સોલંકી વિરુદ્ધ એક સપ્તાહમાં પાંચમી ફરિયાદ નોંધાઈ છે. આ વખતે અટલાદરા પોલીસ મથકે લોકલ…

Continue reading
Vote scam: વોટ ચોરી જ નહીં, ચોરીની સરકાર?, જુઓ વીડિયો
  • November 7, 2025

Vote scam: રાહુલ ગાંધીએ બીજીવાર વોટ ચોરી મામલે મોટો ખૂલાસો કરી ચૂંટણી પંચ અને મોદી સરકારને ખુલ્લી પાડી છે. આ મોટો ઘટસ્ફોટ મતદાનના એક દિવસ પહેલા કર્યો હતો. હરિયાણામાં 25…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagarમાં સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા, અનૈતિક પ્રવૃત્તિઓનો પર્દાફાશ

  • November 16, 2025
  • 1 views
Bhavnagarમાં સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા, અનૈતિક પ્રવૃત્તિઓનો પર્દાફાશ

Fastag New Rule :નિયમો બદલાઈ ગયા!હાઇવે ઉપર જાવ ત્યારે આટલું ધ્યાન રાખજો,ફાયદામાં રહેશે!

  • November 16, 2025
  • 5 views
Fastag New Rule :નિયમો બદલાઈ ગયા!હાઇવે ઉપર જાવ ત્યારે આટલું ધ્યાન રાખજો,ફાયદામાં રહેશે!

Bihar Election:નીતિશ કાલે રાજીનામું આપશે!ધારાસભ્ય દળની બેઠકમાં CM સહિત ડે. CM નક્કી થશે! આ નામોની ચર્ચા

  • November 16, 2025
  • 15 views
Bihar Election:નીતિશ કાલે રાજીનામું આપશે!ધારાસભ્ય દળની બેઠકમાં CM સહિત ડે. CM નક્કી થશે! આ નામોની ચર્ચા

Bhavnagar માં ફરી હચમચાવતી ઘટના, ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી મહિલા સહિત બે બાળકોનાં મળ્યા મૃતદેહ

  • November 16, 2025
  • 8 views
Bhavnagar માં ફરી હચમચાવતી ઘટના,  ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી મહિલા સહિત બે બાળકોનાં મળ્યા મૃતદેહ

Gujrat police: પોલીસની જનરક્ષક(!)ગાડીએ અકસ્માત સર્જ્યો!શુ ડ્રાઈવર ‘પી’ ગયો હતો?

  • November 16, 2025
  • 17 views
Gujrat police: પોલીસની જનરક્ષક(!)ગાડીએ અકસ્માત સર્જ્યો!શુ ડ્રાઈવર ‘પી’ ગયો હતો?

IND vs SA 1st Test: 15 વર્ષ પછી દક્ષિણ આફ્રિકાએ ભારતીય ધરતી પર ટેસ્ટ જીતી, ટીમ ઇન્ડિયાને 30 રને હરાવ્યું

  • November 16, 2025
  • 12 views
IND vs SA 1st Test: 15 વર્ષ પછી દક્ષિણ આફ્રિકાએ ભારતીય ધરતી પર ટેસ્ટ જીતી, ટીમ ઇન્ડિયાને 30 રને હરાવ્યું