Kheda: નડિયાદ કલેકટર કચેરીમાં જન્મનો દાખલો કઢાવવા ધક્કા ખાતી મહિલા રડી, ખેડા જીલ્લો શરમમાં મૂકાયો

 Kheda District Shame: ખેડા જીલ્લાના વડા મથક નડિયાદમાં આવેલી કલેક્ટર કચેરીમાં શહેર સહિત દૂર દૂરથી લોકો જન્મના દાખલા માટે આવતાં હોય છે. જો કે ગઈકાલે એક રડતી મહિલાનો વીડિયો વાઈરલ થઈ જતાં ખેડા જીલ્લાના વહીવટી તંત્રને શરમમાં મૂકાવું પડ્યું છે. કારણે આ મહિલા કચેરીમાં 25 દિવસતી ધક્કા ખાઈ ખાઈને ધાકી ગઈ હતી.

મહિલા રોજ 15 કિલોમીટર અંતર કાપી  દાખલા માટે આવતી

નડિયાદના ડભાણ રોડ પર આવેલી કલેકટર કચેરીમાં એક મહિલા અરજદાર દ્વારા પોતાના બાળકનો જન્મનો દાખલો કઢાવવા માટે ગઈ હતી. આ મહિલા છેલ્લા 25 દિવસથી જન્મનો દાખલો કઢાવવા કચેરીના ચક્કર લગાવી રહી હતી. મહિલા અરજદારને કચેરીઓના કર્માચરીઓ છેલ્લા 25 દિવસથી ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હોવાનું મહિલા અરજદાર દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા. મહિલા અરજદાર લાંભવેલથી રોજ 15 કિલોમીટર અંતર કાપી જન્મના દાખલા માટે આવતી હતી. તેમ છતાં કલેકટર કચેરી કર્મચારીઓ મહિલાને ધક્કા ખડાવતાં હતા. કારણ કે મહિલા 15 કિલોમીટર અંતર કાપી દાખલો કઢાવવા આજીજી કરતાં રડી પડી હતી.

ગઈકાલે મહિલા કલેક્ટર કચેરીમાં દાખલ કઢાવવા આવી હતી. જોકે તેમ છતાં દાખલો ન નીકળતાં મહિલાએ પોકે પોકે રોવા લાગી હતી. જેનો એક વીડિયો પણ વાઈરલ થયો છે. જેથી હવે સરકારી કર્મચારીઓની કામાગીરી પર સવાલ ઉઠ્યા છે. કર્મચારીઓ ગરીબ લોકોને ગણગારતાં ન હોવાની ચર્ચાઓ થઈ રહી છે. જો કે આ વીડિયો વાઈરલ થયા બાદ ખેડા કલેક્ટર કચેરીનું વહીવટી તંત્ર શંકાના ઘેરામાં આવી ગયું છે.

મહિલાએ કહ્યું કે નડિયાદ મનપાનું કહેવું છે રજીસ્ટર ફાટી ગયું છે. તમે સેવા સદનમાં જાવ. તો સેવા સદનવાળા નડિયાદ મનપામાં જવા કહે છે. જેથી મહિલા કંટાળી ગઈ છે.

આ પણ વાંચોઃ Mumbai: ચહલ-ધનશ્રીના છૂટાછેડા અંગે આજે કોર્ટ ચુકાદો આપશે, 4.75 કરોડમાં શું થશે સમાધાન!

આ પણ વાંચોઃ Uttar Pradesh: રુસ્તમ ફિલ્મને ટક્કર મારે તેવી ઘટના, વિદેશમાં નેવી મર્ચનું કામ કરતાં પતિની પ્રેમી સાથે મળી પત્નીએ કરી હત્યા

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
  • September 21, 2026

Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

Continue reading
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
  • September 21, 2026

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IIT Bombay Student Death: IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ વિરોધ, પરીક્ષા નિયમો અને ફરિયાદ વ્યવસ્થા પર સવાલ

  • September 23, 2026
  • 3 views
IIT Bombay Student Death: IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ વિરોધ, પરીક્ષા નિયમો અને ફરિયાદ વ્યવસ્થા પર સવાલ

Nishikant Dubey Defamation Notice: નિશિકાંત દુબેનો પૂર્વ નાણાં સચિવને 7 દિવસનો અલ્ટીમેટમ, GDPના સવાલો વચ્ચે હવે માનહાનિનો વિવાદ

  • September 23, 2026
  • 5 views
Nishikant Dubey Defamation Notice: નિશિકાંત દુબેનો પૂર્વ નાણાં સચિવને 7 દિવસનો અલ્ટીમેટમ, GDPના સવાલો વચ્ચે હવે માનહાનિનો વિવાદ

Delhi Kalkaji Temple Gang Rape: દિલ્હીમાં પોલીસ બનીને કિશોરી સાથે કથિત સામૂહિક બળાત્કાર, સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ

  • September 23, 2026
  • 5 views
Delhi Kalkaji Temple Gang Rape: દિલ્હીમાં પોલીસ બનીને કિશોરી સાથે કથિત સામૂહિક બળાત્કાર, સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ

SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં

  • September 23, 2026
  • 6 views
SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 3 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 5 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ