‘પદયાત્રીઓ મને પાછળ છોડીને સમોસા-ચાટ-પકોડી ચટ કરી જાય છે’: Dhirendra Shastri

  • India
  • November 11, 2025
  • 0 Comments

Dhirendra Shastri: બાગેશ્વર ધામના કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રીની ‘સનાતન હિંદુ એકતા પદયાત્રા’ દરમિયાન આપેલું એક હળવું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈને વિવાદાસ્પદ બન્યું છે. શાસ્ત્રીજી, જેઓ હિંદુ રાષ્ટ્ર બનાવવાની મહત્વાકાંક્ષા અને ધાર્મિક જ્ઞાનના પ્રચાર માટે જાણીતા છે, તેમણે પદયાત્રા દરમિયાન કહ્યું, “કેટલાક પદયાત્રીઓ એટલા હોશિયાર છે કે મને પાછળ છોડીને આગળ જઈને સમોસા, ચાટ અને પકોડી બધું ચટ કરી જાય છે.” આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયકલ થઈ રહ્યો છે. જેમાં તેમણા આવા શબ્દોનો ઉપયોગ કરવો તે તેમના ધાર્મિક ઇમેજ સાથે વિરોધાભાસી લાગે છે.

દિલ્હીથી વૃંદાવન સુધીની આ પદયાત્રા, જે 7 નવેમ્બરથી શરૂ થઈ છે, હિંદુ એકતા અને રાષ્ટ્રીયતાના સંદેશ આપે છે. પરંતુ આ નિવેદનથી સોશિયલ મીડિયા પર બે વિભાગોમાં વિભાજન થયું છે. એક તરફ ભક્તો તેને શાસ્ત્રીજીની સરળતા અને હળવાશ તરીકે જુએ છે, જ્યારે બીજી તરફ ટીકાકારો પૂછે છે કે, જે વ્યક્તિ લોકોને ધાર્મિક જ્ઞાન અને આધ્યાત્મિકતા શીખવે છે, તેમના જીવનમાં ‘સમોસા-પકોડી’ ની લાલચ રાખે છે.

એક ટ્વિટર યુઝરે લખ્યું, “હિંદુ રાષ્ટ્રની વાત કરતા-કરતા સમોસા પર આવી જાઓ, આ તો વિરોધાભાસ છે!” આ ટીકાઓથી શાસ્ત્રીજીના ભાષણો પર પ્રશ્નો ઉભા થયા છે.પદયાત્રામાં હજારો ભક્તો જોડાયા છે, પરંતુ આ વાયરલ ક્લિપે તેને ‘ચાટ-પકોડી પદયાત્રા’નું નામ આપી દીધું છે. ટ્રોલર્સ તેને મજાકમાં ટીકા કરી રહ્યા છે, જ્યારે સમર્થકો કહે છે કે આમાંથી તેમની માનવીય પાસું જણાય છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Delhi Mosque Police Appeal: જૂની દિલ્હીની મસ્જિદમાંથી પોલીસની અપીલ, લોકોને પ્રદર્શનમાં ન જોડાવા સૂચના
  • October 9, 2026

Delhi Mosque Police Appeal: દિલ્હીમાં પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન પહેલાં પોલીસે લોકોને તેમાં ભાગ ન લેવા અપીલ કરવાની કામગીરી તેજ કરી છે. જૂની દિલ્હીની એક મસ્જિદમાંથી પોલીસકર્મી દ્વારા લોકોને સંબોધીને સૂચનાઓ…

Continue reading
CJP SIR Protest: જંતરમંતર પ્રદર્શન પહેલાં દિલ્હીમાં સુરક્ષા કડક, CJPનો દાવો- દેશભરમાં કાર્યકરોની અટકાયત અને નજરકેદ
  • October 9, 2026

CJP SIR Protest: 10 ઑક્ટોબરે જંતરમંતર ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શન પહેલાં દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. કૉકરોચ જનતા પાર્ટી (CJP), ડાબેરી સંગઠનો અને અન્ય યુવા સંગઠનોના નેતૃત્વમાં યોજાનારા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi Mosque Police Appeal: જૂની દિલ્હીની મસ્જિદમાંથી પોલીસની અપીલ, લોકોને પ્રદર્શનમાં ન જોડાવા સૂચના

  • October 9, 2026
  • 3 views
Delhi Mosque Police Appeal: જૂની દિલ્હીની મસ્જિદમાંથી પોલીસની અપીલ, લોકોને પ્રદર્શનમાં ન જોડાવા સૂચના

CJP SIR Protest: જંતરમંતર પ્રદર્શન પહેલાં દિલ્હીમાં સુરક્ષા કડક, CJPનો દાવો- દેશભરમાં કાર્યકરોની અટકાયત અને નજરકેદ

  • October 9, 2026
  • 6 views
CJP SIR Protest: જંતરમંતર પ્રદર્શન પહેલાં દિલ્હીમાં સુરક્ષા કડક, CJPનો દાવો- દેશભરમાં કાર્યકરોની અટકાયત અને નજરકેદ

CJP Peoples Tribunal Bengaluru: બેંગલુરુમાં CJPના ‘પીપલ્સ ટ્રિબ્યુનલ’માં પ્રકાશ રાજ અને ધ્રુવ રાઠી જોડાયા, SIR રદ કરવાની માગ સાથે જ્ઞાનેશ કુમાર સામે નારા

  • October 9, 2026
  • 7 views
CJP Peoples Tribunal Bengaluru: બેંગલુરુમાં CJPના ‘પીપલ્સ ટ્રિબ્યુનલ’માં પ્રકાશ રાજ અને ધ્રુવ રાઠી જોડાયા, SIR રદ કરવાની માગ સાથે જ્ઞાનેશ કુમાર સામે નારા

PERM Green Card Suspension: અમેરિકામાં ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, Infosys-TCS સહિત 8 IT કંપનીઓની ગ્રીન કાર્ડ પ્રક્રિયા સસ્પેન્ડ

  • October 9, 2026
  • 8 views
PERM Green Card Suspension: અમેરિકામાં ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, Infosys-TCS સહિત 8 IT કંપનીઓની ગ્રીન કાર્ડ પ્રક્રિયા સસ્પેન્ડ

ECINET Security Flaws: ECINETની સુરક્ષા પર સવાલ, નિસર્ગ અધિકારીએ જુલાઈમાં જ ચૂંટણી પંચને ખામીઓની જાણ કરી હોવાનો દાવો

  • October 9, 2026
  • 10 views
ECINET Security Flaws: ECINETની સુરક્ષા પર સવાલ, નિસર્ગ અધિકારીએ જુલાઈમાં જ ચૂંટણી પંચને ખામીઓની જાણ કરી હોવાનો દાવો

Gopal Italia Dwarka: દ્વારકામાં ગોપાલ ઈટાલિયાના ભાજપ પર પ્રહાર, કહ્યું- ‘રોડ સારા બનતા નથી તો દેશ વિશ્વગુરુ કેવી રીતે બનશે?’

  • October 9, 2026
  • 10 views
Gopal Italia Dwarka: દ્વારકામાં ગોપાલ ઈટાલિયાના ભાજપ પર પ્રહાર, કહ્યું- ‘રોડ સારા બનતા નથી તો દેશ વિશ્વગુરુ કેવી રીતે બનશે?’