Donald Trump: ટ્રમ્પની દાદાગીરી, WHOને 26 કરોડ ડોલર ચૂકવ્યા વગર સભ્યપદ છોડ્યું!

  • World
  • January 23, 2026
  • 0 Comments

Donald Trump: અમેરિકાએ સત્તાવાર રીતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)નું સભ્યપદ છોડી દીધું છે સાથેજ અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તે ભવિષ્યમાં નિરીક્ષક તરીકે પણ આ સંગઠન સાથે જોડાવાની કોઈ યોજના ધરાવતું નથી.

WHO સાથે છેડો ફાડવાના કારણમાં કોવિડ-19 મહામારીના સંચાલનમાં સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીની નિષ્ફળતાઓને અમેરિકાએ જવાબદાર ઠેરવી છે અમેરિકાએ સ્પષ્ટ કર્યું કે હવે જાહેર આરોગ્ય પ્રાથમિકતાઓ માટે આંતરરાષ્ટ્રીય સંગઠનોને બદલે અન્ય દેશો સાથે સીધો સહયોગ અને મદદ કરશે.

ટ્રમ્પે પોતાના અધિકારોનો ઉપયોગ કરીને WHOને આપવામાં આવતું તમામ ફંડિંગ તાત્કાલિક અસરથી બંધ કરી દીધું છે અમેરિકા માને છે કે આ સંગઠનને કારણે દેશને અબજો ડોલરનું નુકસાન થયું છે બીજી તરફ WHOના પ્રવક્તાએ જણાવ્યું છે કે અમેરિકાએ વર્ષ 2024 અને 2025 સુધી સંગઠનને ફી પેટે ચૂકવવાના થતા 26 કરોડ ડોલર હજુ ચૂકવ્યા નથી.

જોકે,અમેરિકી વિદેશ વિભાગના સૂત્રોએ WHOના આ દાવાને નકારી કાઢ્યો છે અને કહ્યું હતું કે સંગઠન છોડવા માટે ચૂકવણી કરવી ફરજિયાત હોવાનો કાયદામાં કોઈ ઉલ્લેખ નથી આમેય, અમેરિકાએ ઘણું આપ્યું છે.WHOના પ્રવક્તાએ જણાવ્યું હતુ કે ફેબ્રુઆરીમાં યોજાનાર કાર્યકારી બોર્ડની બેઠકમાં સભ્ય દેશો અમેરિકાના બહાર નીકળવા અને તેનાથી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે.

આમ,અમેરિકાએ WHO સાથે છેડો ફાડી નાખ્યો છે અને જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ મહામારી આવશે તો કોઈ સંગઠન મારફતે નહિ પણ સીધો સહયોગ કરવાની વાત કરી છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો
  • August 2, 2026

Trump Board of Peace: ગાઝા સંઘર્ષના ઉકેલ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બનાવવામાં આવેલું ‘બોર્ડ ઓફ પીસ’ હાલ આંતરરાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ બોર્ડ સાથે થયેલા એક કરારમાં હમાસે…

Continue reading
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી
  • August 1, 2026

Nepal Communal Violence: નેપાળ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ગંભીર ગણાતી હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક હિંસાનો સામનો કરી રહ્યું છે. ધાર્મિક શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલો સ્થાનિક વિવાદ થોડા જ દિવસોમાં દક્ષિણ તરાઈ (મધેશ)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

  • August 8, 2026
  • 4 views
Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

  • August 8, 2026
  • 5 views
Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

  • August 8, 2026
  • 8 views
RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

  • August 8, 2026
  • 6 views
E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

  • August 8, 2026
  • 9 views
India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા

  • August 8, 2026
  • 9 views
UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા