Rajkot: બન્ની ગજેરાની મુશ્કેલીમાં વધારો ! એક જ દિવસમાં ત્રણ ફરિયાદ, 10 કરોડની બદનક્ષીની નોટીસ બાદ ધરપકડ

Rajkot Banni Gajera arrested: વિવાદિત યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બન્ની ગજેરાની મુશ્કેલીમાં વધારો થયો છે. બન્ની ગજેરાની ઉત્તરાખંડથી ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી છે. જેમાં બન્ની ગજેરા ઉપર 11 લાખની ખંડણીના ગુના સહિત જુદા જુદા 3 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મામલે કાર્યવાહી કરવામા આવી છે.

બન્ની ગજેરા સામે એક જ દિવસમાં ત્રણ ફરિયાદ

બન્ની ગજેરા સામે એક જ દિવસમાં ત્રણ ફરિયાદ નોંધાઈ હતી અને તેમને રૂ. 10 કરોડની બદનક્ષીની નોટિસ પણ ફટકારવામાં આવી. આ નોટિસ ગણેશ જાડેજા અને અલ્પેશ ઢોલરિયા અન્ય આગેવાનો દ્વારા તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના આરોપ સાથે જોડાયેલી છે.

ગણેશ જાડેજા અને અલ્પેશ ઢોલરિયા વિરુદ્ધ બનાવ્યો હતો વીડિયો

મહત્વનું છે કે, બન્ની ગજેરા સતત ગોંડલના રાજકારણ તેમજ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને પરિવાર વિશે વીડિયો બનાવી રહ્યો હતો. તેના વીડિયોથી ગોંડલનું રાજકીય વાતાવરણ પણ ગરમાયું હતું. તેમજ બન્ની ગજેરાએ સોશિયલ મીડિયામાં જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા વિરુદ્ધ બેફામ બોલતા અલ્પેશ ઢોલરીયાએ પણ 10 કરોડની નોટીસ ફટકારી હતી.

બન્ની ગજેરાએ અલ્પેશ ઢોલરીયા ઉપર લગાવ્યા હતા આક્ષેપ

સોશિયલ મીડિયામાં બન્ની ગજેરાએ અલ્પેશ ઢોલરીયા ઉપર ઉશ્કેરણીજનક ભાષણ, તેમજ યાર્ડમાંથી કરોડો રૂપિયા લઈ લીધાનો આક્ષેપ કર્યો હતો. અલ્પેશ ઢોલરીયાએ નોટિસમાં દિવસ 15માં સોશિયલ મીડિયામાંથી તમામ વિડીયો ડિલીટ કરી તેમજ લેખીતમાં આવું કૃત્ય ફરી ન કરવા બાંહેધરી આપવા તાકીદ કરવામાં આવી હતી. બન્ની ગજેરા દ્વારા પોતાની યુ-ટ્યુબ ચેનલ પર કેટલાક એવા વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા. જેમાં અલ્પેશ ઢોલરિયાની સમાજમાં અને રાજકીય ક્ષેત્રે છબી ખરડાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

વીડિયોને પોતાના પ્લેટફોર્મ પરથી દૂર કરવા તાકીદ

અલ્પેશ ઢોલરિયાએ આપેલ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, બન્ને ગજેરા દ્વારા અપલોડ કરવામાં આવેલી તમામ માહિતી ખોટી છે. આ વીડિયો અપલોડ કરવા બદલ તેમણે બન્ની ગજેરાને તાત્કાલિક માફી માંગવી અને એવા વીડિયોને પોતાના પ્લેટફોર્મ પરથી દૂર કરવા અને 15 દિવસની અંદર નોટિસનો સંતોષજનક જવાબ આપવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ એમ પણ જણાવવામાં આવ્યું છે કે, જો બન્ની ગજેરા જવાબ આપવામાં નિષ્ફળ જશે, તો અલ્પેશ ઢોલરિયા તેની વિરુદ્ધ રૂ. 10 કરોડનો બદનક્ષીનો દાવો દાખલ કરવા મક્કમ છે.

આ પણ વાંચોઃ

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધ્વસ્ત કરી દુશ્મનની ચોકીઓ, જુઓ Operation Sindoor નો નવો વીડિયો

 ISRO નું EOS-09 મિશન કેવી રીતે નિષ્ફળ ગયું ? લોન્ચ થયા પછી 9મી મિનિટે થયું આવું…

Delhi: વાવાઝોડામાં રેપિડ મેટ્રો સ્ટેશનની છતનો શેડ ઉડ્યો, 4 મહિના પહેલા મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન

Hyderabad Fire incident: ચારમીનાર નજીક ભીષણ આગ, 17 લોકોના મોત

શું Jyoti Malhotra પોતાના જ વીડિયોના કારણે ફસાઈ ગઈ, પાકિસ્તાની કનેક્શન કેવી રીતે ખુલ્યું?

Vadodara: તંત્રની ભૂલ કે સરકારની ચાપલૂસી ! સરકાર સામે અવાજ ઉઠાવનાર આશિષ જોષીને આપેલ નોટીસ પરત ખેંચવી પડી

Solapur Fire: મહારાષ્ટ્રના સોલાપુરમાં ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 થી 6 લોકો ફસાયા

surendranagar: નશાબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા ભાજપ ધારાસભ્ય, શું હવે પોલીસ કરશે કાર્યવાહી ?

ED raids: ભૂતપૂર્વ કોર્પોરેટરના ઘરે ED ના દરોડા, લાકડાના દરવાજા પાછળ કબાટમાં છુપાવ્યા હતા લાખો રુપિયા

Kedarnath Dham Helicopter Crash : મેડિકલ ઇમરજન્સી માટે AIIMSથી પહોંચેલું હેલિકોપ્ટર ક્રેશ, મુસાફરોનું શું થયું?

Gujarat Samachar પરના દરોડા કેસમાં હવે શું મોટુ થવાનું છે ?

surat:ચાલુ કથામાં આગતા સ્વાગતાથી પાટીલના પુત્ર પર કથાકારનો પારો છટક્યો, જાહેરમાં જ કરી નાખી ફજેતી

Edi Rama and Giorgia Meloni: જ્યોર્જિયા મેલોનીના સન્માન માટે ઘૂંટણિયે બેઠાં આલ્બેનિયાના PM,કર્યું હૃદયસ્પર્શી સ્વાગત

Dahod: મનરેગા કૌભાંડનો રેલો મંત્રી પુત્ર સુધી પહોંચ્યો ખરો, બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડને પોલીસે ઝડપ્યો

Doha Diamond League 2025: 90 મીટરથી વધુનો ઐતિહાસિક થ્રો ફેંક્યો છતાં નીરજ ચોપરા ન બન્યા ચેમ્પિયન, શું છે કારણ ?

Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ

Rajkot: લોધિકાના સરપંચ સુધાબેન વસોયા સસ્પેન્ડ, ગ્રામ પંચાયત જમીન કૌભાંડ મામલે કાર્યવાહી

Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ

Vadodara: ભાજપના કૌભાંડી નેતા દિલીપ ગોહિલની ધરપકડ, 1 કરોડ લૂંટીને થયા હતા ફરાર, પોલીસે દુબઇથી દબોચ્યાં

ભાગેડુ Nirav Modi ને વધુ એક ઝટકો, લંડનની કોર્ટે 10 મી વખત જામીન ફગાવી દીધા

Donald Trump on Apple: ટિમ કૂક પર ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ પ્રભાવ નહીં! ભારતમાં એપલનો પ્લાન્ટ બનશે

Vadodara: પગાર ન ચુકવાતા સયાજી હોસ્પિ.ના સફાઈ કર્મીઓના ધરણાં, ઉચ્ચારી આંદોલનની ચીમકી

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

Gujarat Samachar: બાહુબલી શાહની ધરપકડ મુદ્દે મોટો ખુલાસો, કરોડોના નાણાકીય વ્યવહારો, શું છે પાકિસ્તાન કનેક્શન?

tsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 6 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 10 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 11 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 13 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 13 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો