Jyoti Malhotra જેવા દેશભક્તિનો ઢોંગ કરતા હજુ કેટલા પાકિસ્તાની જાસૂસો હશે ?

Youtuber Jyoti Malhotra: દેશમાં હાલ જે વધારે ભક્તિ કરતા જોવા મળે છે તે પાછળથી દેશદ્રોહી નિકળે છે. જેનું ઉદાહરણ જ્યોતિ મલ્હોત્રા છે. તે બંન્ને દેશો વચ્ચે સબંધ સુધારવાની વાત કરી રહી હતી. પહેલગામ હુમલા બાદનો તેનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે ડહાપણની વાતો કરતી નદરે પડી રહી છે ત્યારે હવે સવાલ તે થાય છે કે દેશમાં જ્યોતિ જેવા કેટલા લોકો રહેતા હશે જે અંધભક્તના વેશમાં પાકિસ્તાન માટે જાસૂસી કરતા હશે?

જ્યોતિ મલ્હોત્રાની વૈભવી જીવન જીવવાની લાલચે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ તરફ ધકેલી

યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા જેને પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી, તે એક સામાન્ય ઘરની છોકરી છે. પરંતુ વૈભવી જીવન જીવવાનની લાલચના કારણે તે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ. નાનકડા ઘરમાં તેના પિતા સાથે રહેતી જ્યોતિને પૈસા કમાવવાની એટલી તીવ્ર ઈચ્છા હતી કે તેણે 12 મું પાસ કરતાની સાથે જ નોકરી શોધવાનું શરૂ કરી દીધું તે લગભગ 14 વર્ષ પહેલાં એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી. રિસેપ્શનિસ્ટની નોકરી છોડ્યા પછી, તેણીએ હિસારથી 20 કિમી દૂર એક ખાનગી શાળામાં ભણાવવાનું શરૂ કર્યું. નવી નોકરી શોધવાની અને જૂની નોકરી છોડી દેવાની ઇચ્છા સાથે જ્યોતિનું જીવન આ રીતે આગળ વધ્યું. પરંતુ તેણી જે સ્વપ્ન જોતી હતી તે બધું કરી શકી નહીં. કોરોના સમયગાળા દરમિયાન, જ્યારે તેણી ગુરુગ્રામમાં તેની છેલ્લી નોકરી છોડીને હિસાર પહોંચી, ત્યારે તેણીએ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવવાનું શરૂ કર્યું. જ્યારે જ્યોતિએ યુટ્યુબ વીડિયો અને ટ્રાવેલ બ્લોગિંગથી પૈસા કમાવવાનું શરૂ કર્યું, ત્યારે તેણે આ માર્ગ પર આગળ વધવાનું નક્કી કર્યું. અહીંથી જીવનની વાર્તાએ વળાંક લીધો. મોટી ગાડીઓમાં મુસાફરી કરવાની, પ્રખ્યાત લોકો સાથે મળવાની, ખાવા-પીવાની અને બેંક ખાતામાં મોટી રકમ રાખવાની ઇચ્છાએ જ્યોતિને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ તરફ ધકેલી દીધી.

હુમલો કરતા પહેલા પાકિસ્તાનને કરી જાણ 

મહત્વનું છે કે, હવે એવું સામે આવ્યું છે કે, ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો તેની જાણકારી ભારત સરકાર દ્વારા પહેલાથી જ પાકિસ્તાનને આપી દેવામા આવી હતી આ માહિતી બીજુ કોઈ નહીં પરંતુ ખુદ વિદેશ મંત્રી એસ જયશંકરે આપી હતી. જેમનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે જેથી લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, હુમલા પહેલા પાકિસ્તાન સુધી આ માહિતી પહોંચાડવી મુખર્તા તો હતી પરતુ તે એક ગુનો પણ છે. આ માહિતી પાકિસ્તાનને પહોંચાડવાની પરવાનગી કોને આપી ? તેના કારણે વાયુસેનાએ કેટલા વિમાનો ખોયા, મોદી સરકાર સેનનાના જવાનો પ્રત્યે આટલી બેજવાબદાર કેવી રીતે થઈ શકે?

ટ્રમ્પની મધ્યસ્થીને લઈને ઉઠ્યા સવાલ

ટ્રમ્પની મધ્યસ્થીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે કે, આપણને દરેક વાતની જાણકારી પહેલા અમેરિકાથી કેમ મળી રહી છે.? ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરાની જાહેરાત પહેલા ટ્રમ્પે કરી પછી બંન્ને દેશોએ કરી, ત્યારે બાદ કઈ શર્ત પર સંઘર્ષ વિરામ કરવામાં આવ્યું, વેપારની વાત તમામ વાતો ટ્રમ્પ કરી રહ્યા છે જ્યારે ભારત સરકાર ટ્રમ્પના નિવેદનો પર ચુપ્પી સાધી છે.

તિરંગા યાત્રામાં લાગ્યા હિન્દુવાદી નેતાએ લગાવ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા 

આગ્રામાં અખંડ ભારત હિન્દુ મહાસંઘના લોકોએ તિરંગા યાત્રા કાઢી હતી. આ દરમિયાન પાકિસ્તાન મુર્દાબાદને બદલે ઝિંદાબાદના નારા લાગ્યા હતા. આગરામાં તિરંગાયાત્રામાં હિન્દુવાદી નેતાઓએ જોશજોશમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા અને જ્યારે તેમને ભાન થયું ત્યારે તેમણે માફી માંગતી હતી. તેમણે કહ્યું કે, તેમનાથી જોશમાં હોશ ખોઈ બેઠા.

આ પણ વાંચોઃ

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધ્વસ્ત કરી દુશ્મનની ચોકીઓ, જુઓ Operation Sindoor નો નવો વીડિયો

 ISRO નું EOS-09 મિશન કેવી રીતે નિષ્ફળ ગયું ? લોન્ચ થયા પછી 9મી મિનિટે થયું આવું…

Delhi: વાવાઝોડામાં રેપિડ મેટ્રો સ્ટેશનની છતનો શેડ ઉડ્યો, 4 મહિના પહેલા મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન

Hyderabad Fire incident: ચારમીનાર નજીક ભીષણ આગ, 17 લોકોના મોત

શું Jyoti Malhotra પોતાના જ વીડિયોના કારણે ફસાઈ ગઈ, પાકિસ્તાની કનેક્શન કેવી રીતે ખુલ્યું?

Vadodara: તંત્રની ભૂલ કે સરકારની ચાપલૂસી ! સરકાર સામે અવાજ ઉઠાવનાર આશિષ જોષીને આપેલ નોટીસ પરત ખેંચવી પડી

Solapur Fire: મહારાષ્ટ્રના સોલાપુરમાં ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 થી 6 લોકો ફસાયા

surendranagar: નશાબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા ભાજપ ધારાસભ્ય, શું હવે પોલીસ કરશે કાર્યવાહી ?

ED raids: ભૂતપૂર્વ કોર્પોરેટરના ઘરે ED ના દરોડા, લાકડાના દરવાજા પાછળ કબાટમાં છુપાવ્યા હતા લાખો રુપિયા

Kedarnath Dham Helicopter Crash : મેડિકલ ઇમરજન્સી માટે AIIMSથી પહોંચેલું હેલિકોપ્ટર ક્રેશ, મુસાફરોનું શું થયું?

Gujarat Samachar પરના દરોડા કેસમાં હવે શું મોટુ થવાનું છે ?

surat:ચાલુ કથામાં આગતા સ્વાગતાથી પાટીલના પુત્ર પર કથાકારનો પારો છટક્યો, જાહેરમાં જ કરી નાખી ફજેતી

Edi Rama and Giorgia Meloni: જ્યોર્જિયા મેલોનીના સન્માન માટે ઘૂંટણિયે બેઠાં આલ્બેનિયાના PM,કર્યું હૃદયસ્પર્શી સ્વાગત

Dahod: મનરેગા કૌભાંડનો રેલો મંત્રી પુત્ર સુધી પહોંચ્યો ખરો, બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડને પોલીસે ઝડપ્યો

Doha Diamond League 2025: 90 મીટરથી વધુનો ઐતિહાસિક થ્રો ફેંક્યો છતાં નીરજ ચોપરા ન બન્યા ચેમ્પિયન, શું છે કારણ ?

Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ

Rajkot: લોધિકાના સરપંચ સુધાબેન વસોયા સસ્પેન્ડ, ગ્રામ પંચાયત જમીન કૌભાંડ મામલે કાર્યવાહી

Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ

Vadodara: ભાજપના કૌભાંડી નેતા દિલીપ ગોહિલની ધરપકડ, 1 કરોડ લૂંટીને થયા હતા ફરાર, પોલીસે દુબઇથી દબોચ્યાં

ભાગેડુ Nirav Modi ને વધુ એક ઝટકો, લંડનની કોર્ટે 10 મી વખત જામીન ફગાવી દીધા

Donald Trump on Apple: ટિમ કૂક પર ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ પ્રભાવ નહીં! ભારતમાં એપલનો પ્લાન્ટ બનશે

Vadodara: પગાર ન ચુકવાતા સયાજી હોસ્પિ.ના સફાઈ કર્મીઓના ધરણાં, ઉચ્ચારી આંદોલનની ચીમકી

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

Gujarat Samachar: બાહુબલી શાહની ધરપકડ મુદ્દે મોટો ખુલાસો, કરોડોના નાણાકીય વ્યવહારો, શું છે પાકિસ્તાન કનેક્શન?

tsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત