Rerelease: ‘સનમ તેરી કસમ’ 9 વર્ષ બાદ ફરી રિલિઝ, પાકિસ્તાની અભિનેત્રી આ વખતે ચમકી!
સનમ તેરી કસમ ફિલ્મની ફરીએકવાર ભવ્ય રજૂઆત ફિલ્મે સિનેમાં ઘરોમાં ધૂમ મચાવી કરોડોની કમાણી કરી Rerelease Sanam Teri Kasam: હર્ષવર્ધન રાણે અને માવરા હુસૈનની રોમેન્ટિક-ડ્રામા ‘સનમ તેરી કસમ’ બોક્સ…