Waqf Bill: વિપક્ષના હોબાળા વચ્ચે JPCએ વકફ સુધારા Billને આપી મંજૂરી, 14 ફેરફારો કરાશે
Waqf Amendment Bill Approves: આજે સોમવારે વક્ફ(સુધારા) બિલની તપાસ કરી રહેલી જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી( JPC)એ શાસક ભાજપની આગેવાની હેઠળના એનડીએ સભ્યો દ્વારા પ્રસ્તાવિત તમામ સુધારાઓને સ્વીકારી લીધા છે. જ્યારે વિપક્ષી…