અતુલ સુભાષ પછી માનવ શર્મા; પત્ની પીડિત IT મેનેજરે વીડિયો બનાવતી વખતે જ રડતાં-રડતાં કરી લીધી આત્મહત્યા
અતુલ સુભાષ પછી માનવ શર્મા; પત્ની પીડિત IT મેનેજરે રડતાં-રડતાં વીડિયો બનાવીને કરી લીધી આત્મહત્યા ઉત્તર પ્રદેશના આગરામાં પત્નીના ત્રાસથી કંટાળીને એક આઇ.ટી. કંપનીના મેનેજરે આત્મહત્યા કરી લીધી છે. મેનેજરે…