એલન મસ્કનું સ્વપ્ન રોળાયું; સ્પેસએક્સનું ‘સ્ટારશિપ’ ટેસ્ટ ફેલ
અમેરિકન અબજોપતિ એલન મસ્કને વધુ એક મોટો ઝાટકો લાગ્યો છે. તેમના સ્વપ્નોને ઉડાન આપતી કંપની સ્પેસએક્સનો સ્ટારશિપ રોકેટ મિશન નિષ્ફળ ગયું છે.