Surat news: વરાછામાં પરણ્યા વગર ચાલતી પકડતાં પોલીસે જાનૈયાઓને પાછા બોલાવ્યા, પોલીસ મથકમાં જ લગ્ન કરી વિદાય આપી
જમવાનું ખૂટી પડતાં વર પક્ષ દુઃખી થયો જાન લઈ પાછા જતાં રહેતાં પાલીસે પાછા બોલાવ્યા પોલીસ મથકમાં જ લગ્ન કરાવ્યા Surat news: સુરતમાં એક અજીબ ઘટના બની છે. વરાછા વિસ્તારમાં…