Gujarat MGNREGA scam : કૌભાંડને દબાવવામાં કલેકટર નેહા કુમારીની શું ભુમિકા? કોંગ્રેસ મુદ્દાને ડાયવર્ટ કેમ કરવા માંગે છે ?
Gujarat MGNREGA scam : દાહોદમાં મંત્રી બચુ ખાબડના પુત્રોના મનરેગા કૌભાંડનો મામલો હાલ ખુબ ચર્ચામાં છે. કોંગ્રેસ આ મામલે સતત ભાજપ પર પ્રહારો કરી રહ્યું છે. બીજી તરફ ભાજપ પણ…