મનમોહન સિંહના અંતિમ સંસ્કારમાં અવ્યવસ્થા, રાહુલના નિવેદન પર જેપી નડ્ડા ભડક્યા!, જુઓ શું કહ્યું?
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર માટે સ્થળની પસંદગી અને તેમના નામે સ્મારકને લઈને રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પૂર્વ વડાપ્રધાનની યાદનું ‘અપમાન’…