Chhaava: ચેમ્પિયન્સ ટ્રોફીના ક્રેઝ વચ્ચે ‘છાવા’ની બોક્સ ઓફિસ પર ધૂમ, 700 કરોડનો આંકડો પાર કરશે?
Chhaava Movie Collection: ચે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતીને ભારતનો વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે. કરોડો લોકોએ આ વિજયની ઉજવણી કરી છે. આ વચ્ચે બોલિવૂડ ફિલ્મ ‘છાવા’ પણ સિનેમાઘરોમાં ધૂમ…