જામનગરમાં કોંગ્રેસનું મંથનઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી કેવી રીતે જીતશે?
જામનગર જીલ્લામાં નગરપાલિકા અને મહાનગર પાલિકાની ચૂંટણીને લઈ ચર્ચાઓનો દોર શરુ થયો છે. જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના કોંગ્રેસના આગેવાનો સાથે શક્તિસિંહ ગોહિલે બેઠક યોજી આગળની રણનીતી અંગે ચર્ચા કરી…