Gujarat: કોણીએ ગોળ ચોંટાડતી સરકાર સામે આરોગ્યકર્મીઓએ બાયો ચડાવી!
Gujarat Health Employees Strike: ગુજરાતમાં વિવિધ જીલ્લાઓમાં આરોગ્યકર્મીઓ પોતાની પડતર માંગણીઓને લઈ આજથી(17 માર્ચ) હડતાળ પર ઉતર્યા છે. ગુજરાત રાજ્યના પંચાયતી સેવા વર્ગ-3ના કર્મચારીઓ હડતાળ પર ઉતરતાં દર્દીઓને હાલાકી પડી…