રાજકોટની ભગવતી એકડમીના 6 વિદ્યાર્થીઓએ દિલ્હીમા ડંકો વગાડયો
રાજકોટના ભગવતી એકડમી સેન્ટરના 11 વર્ષિય આર્યન ભીખુભાઈ લાઠીયા UCMAS INTERNATIONAL મેન્ટલ એરીથમેટિક સ્પર્ધામાં ચેમપીયન બનીને રાજકોટનું નામ રોશન કર્યું છે. જ્યારે નાના બાળકોને કાઈ પણ પડકારજનક કાર્ય મળે, તો…