ગુજરાતમાં યોજાનારી સ્થાનિક ચૂંટણીની ખાસ વાત, નવા પડકારો વચ્ચે કેવો રહેશે ચૂંટણી માહોલ?
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત પહેલા ભાજપમાં વિવાદ ઉભો થયો છે. યુવાન ઉમેદવારોને ચૂંટણીમાં ઉતારવાની ભાજપ રણનીતિ ઘડી રહી છે. ત્યારે વરિષ્ઠ ઉમેદવારો નારાજ થવાની શક્યતાઓ છે. બીજી તરફ પૂર્વ…