FASTag Annual Pass: ગડકરીની મોટી જાહેરાત!, વાર્ષિક પાસ 3 હજારમાં મળશે, કોને થશે લાભ?
FASTag Annual Pass: માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ વાહનચાલકોને મોટી રાહત આપી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બધી અટકળોનો અંત લાવતા આજે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ‘X’ દ્વારા FASTag…