મહુધાના પૂર્વ MLA ઈન્દ્રજીતસિંહ પરમાર 1 વર્ષ પણ ભાજપમાં ન ટક્યા, કરી ઘરવાપસી
વર્ષ 2022માં ખેડા જીલ્લાની મહુધા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસી પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમાર હારી ગયા હતા. ત્યાર બાદ તેઓ ગાંધીનગરની એક સભમાં ભાજપમાં જોડાઈ ગયા હતા. જો કે ભાજપની એક-બે…